JILLAFER BADLI SENIYORITY LISTWhy am I asked to verify Bank account, Demat account, PAN and various other services with Aadhaar? Open or Close As per the Supreme Court Judgement in the Aadhaar case (494 of 2012), residents are no longer required to mandatorily verify Bank account with Aadhaar. PAN Aadhaar linking is mandatory. A resident can voluntarily use his Aadhaar number in physical or electronic form by way of authentication or offline verification, or in such other form as may be specified by UIDAI. Mandatory Aadhaar authentication can be performed if the purpose is backed by law or it is in State interest. However, for availing subsidies, benefits, services beneficiaries are required to undergo mandatory Aadhaar authentication.
when you link your bank account, demat account, mutual fund account, PAN, etc., with Aadhaar, you secure yourself because no one can impersonate you to avail these services. Often the fraudsters carry out transactions and transfer money from someone else’s account to their accounts and go untraced as they generally submit their fake identities to the bank while opening their accounts. They operate bank accounts in fictitious names/companies and run shell companies’ accounts to carry out money laundering or stash black money. Therefore, when all the bank accounts are verified with Aadhaar then it would not be possible for these unscrupulous elements to go untraced and banking as a whole would become more safe and secure as the identity of each bank account holders is established uniquely beyond doubt through eKYC
As of now 96 crore bank accounts out of total 110 crore accounts have been linked to Aadhaar. At the same time, you also contribute to serve the vital national interests by making the system rid of bogus, fakes and duplicates who could misuse IDs to evade taxes, siphon off public money, etc. Through use of Aadhaar and other process improvements, the Government has been able to weed out more than 6 crore fakes, duplicates and ghosts beneficiaries and save more than Rs. 90,000 crore of public money. Also, ghost and shell entities and companies used to be created for tax evasion, money laundering, terror financing, etc. Verification of identity through Aadhaar has helped curb these practices. Similarly, use of Aadhaar has checked unscrupulous elements that used to resort to impersonation in various examination and tests for college admission and jobs, etc., and thereby denying the genuine candidates of their rightful dues. There are number of other areas where verification of identity through Aadhaar has brought in fairness and transparency in the system.
During the budget presentation on 29 February 2016, Jaitley announced that a bill would be introduced within a week to provide legislative support to the Aadhaar project.
On 3 March 2016 the Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) Bill, 2016, was introduced in the Parliament as a money bill by Jaitley.
The On 3 March 2016 the Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) Bill, 2016, was introduced in the Parliament as a money bill by Jaitley. decision to introduce it as a money bill was criticised by the opposition parties. Ghulam Nabi Azad, an INC leader, wrote in a letter to the Jaitley that the ruling party, the BJP, was attempting to bypass the Rajya Sabha, as they did not have the majority in the upper house. A money bill is only required to pass in the lower house Lok Sabha.
The detailed personal information being collected is of extremely high importance to an individual. However, once collected, it is not being treated with the required sensitivity for privacy concerns. Major financial transactions are linked with information collected in Aadhaar. Data leaks are a gold mine for criminals who now use sophisticated hackers. Government departments and various other agencies that collect this information such as banks cannot be trusted to maintain the secrecy of all this collected information. Another case occurred wherein Aadhaar data collected by Reliance Jio was leaked online, and the data may now be widely available to hackers.
The UIDAI confirms more than 200 government websites were publicly displaying confidential Aadhaar data; though removed now, the data leaked cannot be scrubbed from hackers' databases
2024 LATEST UPDATES
ધોરણ 1 થી 5 જિલ્લાફેર બદલી ન્યુઝ
⭐ મહેસાણા અપડેટ.....145 માંથી 68 આવ્યા
જેમાં 38 b.k માંથી કુલ 38(શ્રેયાનતા )+21(અગ્રતા)=59
⭐ રાજકોટ 1 થી 5માં 722 માંથી 117 જગ્યા ભરાઈ.
હવે પછી 1 થી 5 નો કેમ્પ ઓનલાઇન થશે
⭐ડાંગ જિલ્લાફેર બદલી કેમ્પ-2024/25(ધો. 1 થી 5)⭐
✅કુલ ખાલી જગ્યાઓ -137
એક તરફી અરજી-136 પૂર્ણ અગ્રતા-03 પૂર્ણ
✅જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થતા એકતરફી માટે ફાળવેલ જગ્યાઓ 69 માંથી 01 જગ્યા બાકી રહેલ છે...
✅જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થતા અગ્રતા માટે ફાળવેલ જગ્યાઓ 68 માંથી 65 જગ્યા બાકી રહેલ છે...
⭐ વડોદરા : 1 થી 5 નો કેમ્પ પૂરો થયો.
ધો - 1 થી 5 માં અગ્રતા 214 માંથી 25 ભરાઈ
સિનિયોરીટી 213 માંથી 100 ભરાઈ
અગ્રતા 1 થી 90 ની યાદી પૂર્ણ - સિનિયોરીટી 1 થી 1088 યાદી પૂર્ણ
હવે પછી 1 થી 5 નો કેમ્પ ઓનલાઇન થશે
⭐વલસાડ જિલ્લાફેર બદલી કેમ્પ-2024/25(ધો. 1 થી 5)⭐
✅કુલ ખાલી જગ્યાઓ -235
એક તરફી અરજી-457 માંથી 217 પૂર્ણ અગ્રતા- 26 પૂર્ણ
✅જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થતા એકતરફી માટે ફાળવેલ જગ્યાઓ 117 માંથી 00 જગ્યા બાકી રહેલ છે... હજુ એકતરફી અરજી 240 ની આસપાસ શ્રેયાનતાયાદી બાકી રહેલ છે....
✅જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થતા અગ્રતા માટે ફાળવેલ જગ્યાઓ 117 માંથી 92 જગ્યા બાકી રહેલ છે...હવે પછી 1 થી 5 નો કેમ્પ ઓનલાઇન થશે
⭐આણંદ માં આજના 1 થી 5 ના કેમ્પ માં કુલ 95 માંથી ફક્ત 23 જગ્યા જ ભરાઈ બાકી ની ખાલી રહી
યાદી પૂરી થઈ ગઈ હવે આણંદ માં ઓનલાઈન થશે.
⭐ "સાબરકાંઠા સંદેશ"
તારીખ 20/11/2024 જિલ્લા ફેર કેમ્પ માં પ્રથમ દિવસે 243 સિનિયોરીટી જગ્યા માટે કુલ સિનિયોરીટી યાદી 1182 સુધી આવી ગયેલ છે.
અગ્રતા જગ્યા માટે 243 જગ્યા પૈકી 69 જગ્યા ભરાઈ ગયેલ છે.174 બાકી રહેલ છે. હવે પછી 1 થી 5 નો કેમ્પ ઓનલાઇન થશે
⭐ખેડા- નિમ્ન પ્રાથમિક કાલના બદલી કેમ્પ અપડેટ
1284 સુધીના નંબર ને બોલાવેલ.જે 50 ટકા સિન્યોરિતી ની જગ્યા ભરાઈ ગયેલ છે.હવે ઓફલાઈન કેમ્પ 1285 થી શરૂ થશે.
⭐ ગાંધીનગર જિલ્લાનો ધોરણ 1 થી 5 નો જિલ્લાફેર બદલી
અગ્રતાની યાદી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ અગ્રતાની 143 જગ્યાઓ પૈકી 43 જગ્યા ભરાઈ અને 100 જગ્યા ખાલી રહી.
એકતરફી શ્રેયાનતા યાદીમાં ક્રમ નંબર 402 સુધીની યાદી પૂર્ણ થઈ. જિલ્લાફેર એકતરફી ની 144 જગ્યાઓ પૈકી તમામ જગ્યાઓ ભરાઈ ગઈ.
⭐મહેસાણા ⭐
તારીખ-20 /11/ 2024 જિલ્લા ફેર બદલી કેમ્પ માં પ્રથમ દિવસે 200 સિનિયોરિટી માટે કુલ સિનિયોરિટી યાદી 566 સુધી આવી ગયેલ છે અને અગ્રતા જગ્યા માટે 200 જગ્યા પૈકી 40 જગ્યા ભરાઈ ગયેલ છે અને 160 બાકી રહેલ છે. જે ઓનલાઈન કેમ્પથી ભરવાની છે. જો વધે તો સિનિયોરીટી પ્રમાણે ડિસેમ્બરમાં ભરવાની છે.
⭐ પંચમહાલ જિલ્લા માં તા:૨૦/૧૧/ ૨૦૨૪ ,બુધવારના રોજ ધોરણ ૧ થી ૫ ના અગ્રતા અને એક તરફી શિક્ષક માટે જિલ્લા ફેર ૨૭૯ ખાલી જગ્યાઓ માટે યોજવામાં આવેલ હતો.જેમાં અગ્રતામાં ૧૨૧ શિક્ષક -બહેનોએ ખાલી જગ્યા નો લાભ લીધો અને એક તરફી જિલ્લા ફેરમાં ૧૧૦ શિક્ષક -બહેનોએ લાભ લીધો. આમ કુલ જિલ્લા ફેરથી ૨૩૧ શિક્ષક -બહેનો જિલ્લા ફેરથી પંચમહાલમાં આવેલ છે. હવે ફક્ત ૪૮ જગ્યા બાકી રહેવા પામેલ છે. અગ્રતા શિક્ષકની તમામ યાદી પૂર્ણ થઈ ગયેલ છે.
ધોરણ 6 થી 8 જિલ્લાફેર બદલી ન્યુઝ
⭐રાજકોટ :-
ભાષા માં એકતરફી ની સંપૂર્ણ યાદી પૂર્ણ થતાં 4 જગ્યાઓ ખાલી રહી. એકતરફી માટે..
સિનિયોરિટી 6 થી 8 ભાષાનું તમામ લિસ્ટ પૂર્ણ
રાજકોટ ભાષા જગ્યા ખાલી :- સિનિયોરિટી : 07 અગ્રતા : 30 જગ્યા ખાલી
કુલ 37 જગ્યા ખાલી રહેલ છે.
સિનિયોરિટી 6 થી 8 ગણિત-વિજ્ઞાનનું તમામ લિસ્ટ પૂર્ણ - રાજકોટ
સિનિયોરિટી : 22 અગ્રતા : 43
કુલ 65 જગ્યા ખાલી રહેલ છે.
હવે પછી ઓનલાઇન કેમ્પ થશે
⭐ પાટણમાં ભાષામાં અગ્રતા ની 20 જગ્યાઓ હતી. 11 ખાલી રહી. જે હવે ઓનલાઈન કેમ્પ થી ભરાશે...
પાટણ ભાષા માં એકતરફી ની 113 અરજીઓ સામે 20 એ જગ્યાઓ પૂર્ણ
⭐વલસાડ જિલ્લાફેર બદલી કેમ્પ(ઓફલાઇન)- ધો. 6 થી 8
✅કુલ જગ્યા ભાષા-36
અગ્રતા થી ભરાયેલ-22 અગ્રતા યાદી બાકી-03
એકતરફી ભરાયેલ -34 એકતરફી યાદી બાકી-57
✅૬ થી ૮ (ભાષા)નો જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થતાં 00 જગ્યાઓ બાકી રહેલ છે.
✅કુલ જગ્યા સા.વિ.-85
અગ્રતા થી ભરાયેલ-00 અગ્રતા યાદી બાકી-00
એકતરફી ભરાયેલ -01 એકતરફી યાદી બાકી-00
✅૬ થી ૮ (સા.વિ.)નો જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થતાં 84 જગ્યાઓ બાકી રહેલ છે.
✅કુલ જગ્યા ગ.વિ.-05
અગ્રતા થી ભરાયેલ-02 અગ્રતા યાદી બાકી-06
એકતરફી ભરાયેલ -01 એકતરફી યાદી બાકી-153
✅૬ થી ૮ (ગ.વિ.)નો જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થતાં 02 (અન્ય માધ્યમ) જગ્યાઓ બાકી રહેલ છે.
⭐વડોદરા 6 થી 8 નો કેમ્પ પૂરો થયો.
અગ્રતા 2 માંથી 1 ભરાઈ
સિનિયોરીટી 194 માંથી 31 ( સંપૂર્ણ ભરાઈ ગઈ )
અગ્રતા 1 થી 2ની યાદી પૂર્ણ
સિનિયોરીટી 1 થી 142 સુધી યાદી પૂર્ણ
હવે 143 થી 194 ની યાદી બાકી રહી
⭐નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ખાતે ૬ થી ૮ નો જિલ્લા બદલી કેમ્પ શાંતિપૂર્ણ રીતે પુર્ણ થયેલ છે
કુલ જગ્યા ભાષા-45
અગ્રતા થી ભરાયેલ-00 સિનિયોરીટીથી ભરાયલ -03
સામાજિક વિજ્ઞાન (ગુજરાતી માધ્યમ) કુલ જગ્યા -15
અગ્રતાથી ભરાયેલ જગ્યા-00 સિનિયોરીટી થી ભરેલી-03
ગણિત વિજ્ઞાન (ગુજરાતી માધ્યમ) કુલ જગ્યા - 18
અગ્રતાંથી ભરાયેલ જગ્યા - 02 સિનિયોરિટી થી ભરાયેલી -09
⭐ ખેડા ભાષા કેમ્પ અપડેટ
58 જગ્યા માંથી 50% જગ્યા લેખે 29 નો કેમ્પ માં 43 સુધીના સીનયોરિટી લિસ્ટ પુરા થયા...હજુ સીનયોરિટી 44 થી 73 લિસ્ટ બાકી.....હવે ખેડા માં અગ્રતા નો ભાષા ઓનલાઇન કેમ્પ થશે.
⭐જિલ્લા શિક્ષણ સમિતિ ગીરસોમનાથ ખાતે ૬ થી ૮ નો જિલ્લા બદલી કેમ્પ
કુલ જગ્યા ભાષા- 57
અગ્રતા થી ભરાયેલ-12
સિનિયોરીટીથી ભરાયેલ -29
⭐ જુનાગઢમા સા,વિ કેમ્પ અપડેટ
૧૭ જગ્યામાંથી 50% જગ્યા લેખે ૯ નો કેમ્પ માં ૨૦ સુધીના સીનયોરિટી લિસ્ટ પુરા થયા..જૂનાગઢ સામાજિક વિજ્ઞાનના જિલ્લાફેર બદલી કેમ્પમાં અગ્રતા માટે ખાલી જગ્યાઓ જે ઓનલાઈન કૅમ્પમાં આવશે
જુનાગઢમા ભાષા કેમ્પ અપડેટ
60 નો કેમ્પ માં 40સુધીના સીનયોરિટી લિસ્ટ પુરા થયા..
અગ્રિમતા માં 55 માથી 50 પૂરા થયા
જુનાગઢમા ગણિત કેમ્પ અપડેટ
20 નો કેમ્પ માં 8સુધીના સીનયોરિટી લિસ્ટ પુરા થયા..
અગ્રિમતા માં 20 માથી 8 પૂરા થયા.
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
⭐ ઓફલાઇન કેમ્પ પુરા થયા બાદની અપડેટ અન્ય ગ્રુપમાં અને મને મળતી માહિતીના આધારે મૂકી છે. ફાઇનલના સમજવું. ખરાઈ કરી લેવી. ભૂલચૂક લેવી દેવી મિત્રો...
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
ઓફલાઇન જિલ્લાફેર કેમ્પ 2024માં જેમને વતન મળેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન
DPE Primary Teacher Online Badli Camp 2024
Jillafer Online Badli Camp 2024 Latest News
Information about conducting this year's online transfer camp was given by the Gujarat Education Department through a circular. Sources also said that information on Online Jillafer Badli Camp 2024 has been obtained. The official date of this online camp has not been announced yet. The online transfer camps of all the districts are likely to be announced soon.
જિલ્લા ફેરબદલી કેમ્પ 2024 DPE Primary Teacher Online Badli Camp 2024
According to the new rule, in the case of Over setup, a teacher working in Std 1 to 5 cannot be transferred to Std 6 to 8 unit. Similarly, a teacher from Std. 6 to 8 cannot be transferred to Std. 1 to 5 units. These revised government rules will apply in the case of over setup (Vadh Badli) camps.
જિલ્લા ફેરબદલી ની જિલ્લા વાઇસ યાદી જોવા માટે અહીં ક્લિક કરો
જિલ્લા ફેરબદલી વિશે અન્ય તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
2024 સિનિયોરીટી પ્રતીક્ષા યાદી પત્ર
જિલ્લા ફેર બદલીની જિલ્લા વાઇસ લેટેસ્ટ યાદી જોઇ શકશો👇👇👇
👆🏻👆🏻👆🏻👆🏻
પંચમહાલ અને મહીસાગર 2024
તારીખ 7થી 9 કે 10 વચ્ચે જયારે પંચમહાલ અને મહીસાગર નું જિલ્લા ફેર બદલી નું લિસ્ટ આવશે ત્યારે અહીંયા થી જોઈ શકશે
પંચમહાલ 1થી 5 | DOWNLOD |
પંચમહાલ 6 થી 8 | DOWNLOD |
મહીસાગર 1 થી 5 | DOWNLOD |
મહીસાગર 6 થી 8 | DOWNLOD |
➡️ સુરત સિનિયોરીટી લિસ્ટ 2024નગર શિક્ષણ સમિતિ
સુરત પત્ર અને યાદી એકજ છે
2023 juni mahiti ⤵️
ડાંગ જિલ્લામાં આવનાર શિક્ષકોની કામચલાઉ શ્રેયાન યાદી 2020 -21
દેવભૂમિ દ્વારકા કામચલાઉ લિસ્ટ 2021
પોરબંદર જિલ્લામાં આવનાર શિક્ષકોની કામચલાઉ યાદી
જામનગર જિલ્લામાં આવનાર શિક્ષકોની પ્રોવિઝનલ યાદી
પાટણ જિલ્લામાં આવનાર શિક્ષકોની કામચલાઉ સિનિયોરિટી યાદી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,પાટણ માં જિલ્લા ફેરબદલીથી આવનાર ધોરણ ૬ થી ૮ માં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની સળંગ સિનીયોરીટી (કામચલાઉ) યાદી તા.૧૩-૦૫-૨૦૨૧
✅ જિલ્લાફેર બદલી સિનિયોરિટી લિસ્ટ
🆕 પ્રાથમિક શિક્ષક જિલ્લા ફેર બદલી સિનિયોરીટી લિસ્ટ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત માં સને -૨૦૦૬ થી ૨૦૨૧ સુધીમાં આવનાર શિક્ષકોએ અરજી કરેલ છે તેની વર્ષવાર યાદી
બોટાદ જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી
ધોરણ 1 થી 8 સિનિયોરિટી યાદી કોમ્યુટર માં ઓપન થશે
ધોરણ 1 થી 5
ધોરણ 1 થી 5 અગ્રતા લિસ્ટ
ગણિત વિજ્ઞાન
ભાષા એકતરફી
ભાષા અગ્રતા લિસ્ટ
સામાજિક વિજ્ઞાન એકતરફી
સામાજિક વિજ્ઞાન અગ્રતા લિસ્ટ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
ધોરણ 1 થી 5
કચ્છ જિલ્લાની પ્રોવિઝનલ સિનિયોરિટી યાદી
ડાંગ જિલ્લાફેર બદલી કેમ્પ સિનિયોરિટી લિસ્ટ અને લેટર તારીખ 25-5-2021
અરવલ્લી ધોરણ 1 થી 5 અગ્રતા લિસ્ટ
ધોરણ 1 થી 5 એકતરફી
ભાષા અગ્રતા લિસ્ટ
ભાષા એકતરફી
ગણિત વિજ્ઞાન અગ્રતા લિસ્ટ
ગણિત વિજ્ઞાન એકતરફી લિસ્ટ
સામાજિક વિજ્ઞાન અગ્રતા લિસ્ટ
સામાજિક વિજ્ઞાન એકતરફી
ગીર સોમનાથ સિનિયોરિટી યાદી
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એકતરફી
ધોરણ 1 થી 5
બદલી કેમ્પમાં હાજર રાખવાના થતા શિક્ષકોનું લિસ્ટ
રાજકોટ ધોરણ 1 થી 5 મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
રાજકોટ કામચલાઉ સિનિયોરિટી યાદી
સુરેન્દ્રનગર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 બધા જ વિષય
સિનિયોરિટી યાદી
સાબરકાંઠા જિલ્લા ફેર બદલી સિનિયોરિટી યાદી
ધોરણ 6 થી 8
ભાષા ,સામાજીક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન
ભાવનગર જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી
ગણિત વિજ્ઞાન
ધોરણ 1 થી 5
સામાજિક વિજ્ઞાન
આણંદ જીલ્લા ફેર બદલી સિનિયોરિટી યાદી
બનાસકાંઠા જીલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી
ધોરણ 1 થી 5
ભાષા સિનિયોરિટી લિસ્ટ
સામાજિક વિજ્ઞાન
ગણિત વિજ્ઞાન
અમરેલી જિલ્લાફેર અમરેલી વર્ષ 2017નું લિસ્ટ
અમરેલી જિલ્લાફેર વર્ષ 2018 લિસ્ટ
અમરેલી વર્ષ 2019નું લિસ્ટ
અમરેલી વર્ષ 2020નું લિસ્ટ
મોરબી જિલ્લાફેર બદલી સિનિયોરિટી લિસ્ટ 2021
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફાઇનલ સુધારા યાદી
સિનિયોરિટી યાદી 2021 લિસ્ટ 1
સિનિયોરિટી યાદી 2021 લિસ્ટ 2
પંચમહાલ જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી 2021
Matter of postponing a pro-district transfer 03-06-2021
અમદાવાદ જિલ્લાની સિનિયોરિટી યાદી 2020-21
ગણિત વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન
ભાષા
મહેસાણા જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી 2021
સામાજિક વિજ્ઞાન
ગણિત વિજ્ઞાન
ભાષા
ગાંધીનગર જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી 2021
સામાજિક વિજ્ઞાન
ગણિત વિજ્ઞાન
રાજ્યના તમામ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની ગાંધીનગર શહેર વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલીની અરજી અને કેમ્પનું આયોજન કરવા બાબત
No comments:
Post a Comment