બાળકોના મૂળભૂત અધિકાર (Fundamental rights of children)
જીવન જીવવાનો અધિકાર
★ બાળકોને જન્મવાનો, રસીકરણનો, પૌષ્ટિક આહાર મેળવવાનો, સ્વચ્છ પાણી તથા રહેઠાણ મેળવવાનો અધિકાર છે.. ★
વિકાસનો અધિકાર
● બાળકોને રમવાનો, શિક્ષણનો તથા સ્વાસ્થ્ય સેવાઓ મેળવવાનો અધિકાર છે.
સહભાગીતાનો અધિકાર
● બાળકોને પોતાની વાત રજૂ કરવાનો, મંડળ તથા જૂથમાં જોડાવાનો, પોતાને અસર કરતા નિર્ણયમાં સહભાગી થવાનો અધિકાર છે.
સુરક્ષાનો અધિકાર
● બાળકોને શોષણ, સતામણી, હિંસા તથા અવગણના સામે રક્ષણનો અધિકાર છે.
બાળ સુરક્ષા ,, ગુજરાત સરકાર
No comments:
Post a Comment