GUNOTSAV 2.0.KEY STEPS OF SUCCESS
ગુણોત્સવ 2.0 નવી માર્ગદર્શિકા 2023
GUNOTSAV 2.0 SCHOOL ACTION PLAN
નવા ગુણોત્સવ SI આવે આટલી તૈયારીઓ કરી રાખશો
દૈનિક નોંધ(અધ્યયન નિષ્પત્તિ મુજબ) સહી થયેલ હોવી જોઈએ.
વાર્ષિક આયોજન(અગાઉ મોકલેલ છે એ મુજબ)
SCE પત્રક -A
પુસ્તકાલય નો ઉપયોગ બાળકો અને શિક્ષકો બંનેનો
એકમ કસોટીઓની નિયમ મુજબ ચકાસણી અને તેને લગતી માહિતી
હોમ learning NI માહિતી આધાર પુરાવા સાથે
નબળા બાળકોની યાદી અને તેમને કરાવેલ વાંચન, લેખન, ગણન ની કામગીરી આધાર પુરાવા સાથે
વર્ગ ના હાજરી પત્રક
આયોજન મુજબ અભ્યાસક્રમ
ઓનલાઇન હાજરી
વર્ગની અને લોબીની સ્વચ્છતા
*નોંધ: કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગર થી ડાયરેક્ટ જે તે શિક્ષક ઉપર કોલ આવશે તો આપની તમામ માહિતી હાથવગી રાખવી.*
મહત્વપૂર્ણ લિંક
ચેક લિસ્ટ અને ભાવી અયોજન ફાઇલ વિવિધ માપદંડ ગુણ ગણતરી માળખુ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ ભૌતિક
👉 શાળાનું બેઝલાઈન એસેસમેન્ટ શૈક્ષણિક
👉 શાળા વિકાસ યોજના ( SDP )
👉 શાળા આપતિ વ્યવસ્થાપન ફાઈલ
👉 ગુણોત્સવ માટે સ્કુલ ઇન્સ્પેક્ટર આવે ત્યારે શુ શુ તૈયાર રાખવું . SOE ચેક લીસ્ટ
👉 બાળકોની માસિક હાજરીની ટકાવારી કાઢવા માટેનું પત્રક
👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ 3 થી ૫
👉 એકમ કસોટી એનાલીસીસ ફાઈલ ધોરણ ૬ થી ૮
👉 FLN /PAT ડેટા માટે આચાર્ય માટેની ફાઈલ
✅છેલ્લી સામયિક કસોટી ની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર,અને કી સાથે
✅૨૨-૨૩ ની શાળાકીય કસોટી ની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે
✅વિદ્યાર્થીઓ ની નોટબુકો,પ્રયોગબુકો,આલેખબુકો મંગાવવી
✅10/12 ના પરિણામ ૨૨-૨૩ ના તૈયાર રાખવા
✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી
✅શાળાના મહેકમ ની વિગતો
✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર
✅ સમગ્ર સ્ટાફ ની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી
✅પુસ્તકાલય ના પુસ્તકો ની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકો ની સંખ્યા
✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકો નો અઠવાડિક કાર્યભાર
✅દરેક શિક્ષકો અને આચાર્ય ની લોગબુક
✅શાળા ના બિલ્ડીંગ નું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર
✅શાળા સ્ટાફનું પોલીસ વેરિફિકેશન
✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન
✅નિદાન કસોટી ની વિગતો
✅ઉપચારાત્મક કાર્ય ની વિગતો
✅smdc/વાલી મંડળ ની વિગતો
✅આપત્તિ વ્યવસ્થાપન નકશો
✅દરેક વિષય ની અધ્યયન નિષ્પતી ની વિગતો
✅વાલી ને પરિણામ ની જાણ કરતી બાબતો
✅ફાયર સેફટી ની વિગતો
✅પ્રાથમિક સારવાર
✅transportation મેળવતા હોય તો તેની વિગતો
✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા
✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો
✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિ ની વિગતો
✅શાળામાં ચાલતા વિવિધ મંડળો ની પ્રવૃતિઓ
✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ની ભાગીદારી/સિદ્ધિ
✅શૈક્ષણિક મુલાકાતો
✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ની વિગતો,સિદ્ધિ
✅શાળાના કોમ્પ્યુટર ની-ઇન્ટરનેટની સ્થિતિ/વિગતો
✅સ્માર્ટ કલાસ ની વિગતો
✅સ્કૂલ વેબ સાઇટ/એપ્લિકેશન ની વિગતો
✅સ્ટમલેબ ની વિગતો
✅ભાષા તેમજ અન્ય વિષયો ના ખંડ/કોર્નર ની વિગતો
✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓ ની વિગત
✅શારીરિક અને માનસિક સલામતી ના સાધનો ની વિગતો
✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શન ની વિગતો
✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો
✅DTH / CCTv ની વિગતો
✅વર્ગખંડ નિરીક્ષણ થશે
🔴શાળા કેમ્પસ અને ટોયલેટ ની સાફ સફાઈ
school development plans.
ગુણોત્સવ 2.0 માં વધુ ગુણ મેળવી ગ્રીન જોન માં કેવીરીતે આવી શકાય તથા આચાર્યશ્રી દ્વારા કેવી રીતે મોનિટરીંગ કરવું તેની ફાઈલ જે આણંદ DPEO શ્રી તથા તેમની ટીમદ્વારા તૈયાર કરવામાં આવી છે.. ડાઉનલોડ કરવા - CLICK HERE
👉 Gunotsav 2.0 એક્શન પ્લાન PDF ડાઉનલોડ કરો
👉 એક્શન પ્લાન Word ડાઉનલોડ કરો
School of excellence તાલીમ વખતે આચાર્ય અને crc એ લાવવાની માહિતીની PPT
શાળા માટે ગુણોત્સવ 2.0 માં ઉચ્ચ સિદ્ધિ મેળવવા માટે એક આયોજન અહીંથી ડાઉનલોડ કરો
ગુણોત્સવ 2.0 ના માર્કિંગ બાબત ઉપયોગી વિડીઓ જુઓ અહીં થી
ગુણોત્સવ 2.0 ના માર્કિંગ બાબતની ઉપયોગી PDF
IMPORTANT LINKS
ગુણોત્સવ સંર્દભે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ ખૂબ જ ઉપયોગી PDF
ગુણોત્સવ ૨.૦ માર્ગદર્શિકા pdf અહિંથી ડાઉનલોડ કરો
IMPORTANT LINKS
ગુણોત્સવ રિઝલ્ટ જોયું હવે આ લેટર પણ વાંચી લો
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત લેટર વાંચવા અહી ક્લિક કરો
ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
ગુણોત્સવ પરિણામ એનાલિસિસ જોવા માટે અહીં ક્લીક કરો
ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ માર્ગદર્શિકા
GUNOTSAV 2.0.KEY STEPS OF SUCCESS
Gunotsav 2.0 Action Plan File PDF Click Here
Gunotsav 2.0 Action Plan File WORD Click Here
Schools Report Card Download Link :
👉 http://reportcard.gsqac-gunotsav.org
ગુણોત્સવ 2.0 માં વધુ ગુણ મેળવી ગ્રીન જોન માં કેવીરીતે આવી શકાય તથા આચાર્યશ્રી દ્વારા કેવી રીતે મોનિટરીંગ કરવું તેની ફાઈલ જે આણંદ DPEO શ્રી તથા તેમની ટીમદ્વારા તૈયાર કરવામાં આવી છે.. ડાઉનલોડ કરવા - CLICK HERE
👉 Gunotsav 2.0 એક્શન પ્લાન PDF ડાઉનલોડ કરો
👉 એક્શન પ્લાન Word ડાઉનલોડ કરો
Key Steps of Success For Gunotsav 2.0 FINAL Click Here
School of excellence તાલીમ વખતે આચાર્ય અને crc એ લાવવાની માહિતીની PPT
શાળા માટે ગુણોત્સવ 2.0 માં ઉચ્ચ સિદ્ધિ મેળવવા માટે એક આયોજન અહીંથી ડાઉનલોડ કરો
ગુણોત્સવ 2.0 ના માર્કિંગ બાબત ઉપયોગી વિડીઓ જુઓ અહીં થી
ગુણોત્સવ 2.0 ના માર્કિંગ બાબતની ઉપયોગી PDF
IMPORTANT LINKS
ગુણોત્સવ સંર્દભે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ ખૂબ જ ઉપયોગી PDF
ગુણોત્સવ ૨.૦ માર્ગદર્શિકા pdf અહિંથી ડાઉનલોડ કરો
IMPORTANT LINKS
ગુણોત્સવ રિઝલ્ટ જોયું હવે આ લેટર પણ વાંચી લો
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત લેટર વાંચવા અહી ક્લિક કરો
ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
ગુણોત્સવ પરિણામ એનાલિસિસ જોવા માટે અહીં ક્લીક કરો
ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ માર્ગદર્શિકા
Important Link To Download Gunotsav Report Card 2021 :
ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
Click here To Download gunotsav Report card
★ ગુણોત્સવ રિપોર્ટકાર્ડ કેવીરીતે ગ્રેડ જોવા તેના માટેની ગાઈડલાઈન
રીપોર્ટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તે માટે નો ઉપયોગી વિડીઓ
Schools Report Card Download Link :
👉 http://reportcard.gsqac-gunotsav.org
No comments:
Post a Comment