Join Whatsapp Group

Saturday, April 15, 2023

TET EXAM Date 2023 Gujarat TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

TET EXAM Date 2022 Gujarat TET પરીક્ષા ૨૦૨૨ માહિતી


SEB TET 2 Answer key Pdf Download 2023 | Check Your Marks @sebexam.org - MaruGujaratPost.Com


પરીક્ષાનું નામ TET પરીક્ષા ૨૦૨૩
અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ

પરીક્ષાના પ્રકાર 
(1) TET-1 EXAM 2023
(2) TET-2 EXAM 2023

જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ 20/03/23 થી 29/03/23 ટેટ પરીક્ષાની તારીખ નોટીફીકેશન મુજબ

પરીક્ષાનો પ્રકાર ઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ 
http://gujarat-education.gov.in/seb/

ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ 


કુલ ગુણ ૧૫૦
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨3 સીલેબસ
TET-1 EXAM SYLLABUS 2023
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે
.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
  • વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ૩૦ ગુણ
  • વિભાગ-2 ભાષા- ગુજરાતી ૩૦ ગુણ
  • વિભાગ-3 ભાષા- અંગ્રેજી ૩૦ ગુણ
  • વિભાગ-4 ગણિત ૩૦ ગુણ
  • વિભાગ-5 પર્યાવરણ ૩૦ ગુણ
કુલ ગુણ ૧૫૦

TET-1 EXAM SYLLABUS


TET-2 EXAM SYLLABUS 2023


TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦


વિભાગ-1 કુલ ગુણ ૭૫

  • બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ગુણ ૨૫
  • ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
  • સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. 

જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. ૭૫ ગુણ

TET-2 પરીક્ષાનો સીલેબસ







TET EXAM 2023, TET પરીક્ષા ૨૦૨૩ Tagsgujarat tet exam 2023, gujarat tet exam 2023 application form last date, gujarat tet exam date 2023, ojas tet exam 2022, tet 1 exam, tet 1 exam date 2022 in gujarat, tet 1 syllabus 2023 pdf, tet exam 2023 application form last date, tet exam 2023 gujarat, tet exam date 2023 application form, TET EXAM Date 2023 Gujarat, tet exam date 2022 in gujarat, tet exam form date 2023, tet exam full form, tet exam gujarat 2023, TET EXAM NOTIFICATION 2023



15/06/23 Latest update⤵️.





09/06/23 LATEST UPDATES





Most IMP 







4. Attempt as many Mock Tests as possible


As per the guidelines candidates must check the exam pattern and the syllabus and must follow a proper study schedule which would help them qualify the exam. Candidates must make proper notes of each topic and a well-planned timetable to not only complete the syllabus on time but as well revise the syllabus topics. This can enable the candidates to score more than the Gujarat TET cut off marks in the written exam and get shortlisted for further rounds.

13/05/23 Latest update⤵️

TET-1 માં કુલ કેટલા ઉમેદવારો પાસ થયા ?

તેમજ પેપર રિચેકિંગ માટે શું પ્રોસેસ કરવી ?

વિગતવાર માહિતી જુઓ ⬇️



SEB TET 1 Result 2023 -Check Your TET 1 Marks

.

12/05/23 Latest update⤵️.






18/03/23 Latest update⤵️






15/04/23 Latest update⤵️

TET-I (2023) કોલલેટર જાહેર ||TET 1 Call letter Download.





પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-1)-2023 (Teacher Eligibility Test-I(TET-I-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા:૧૬/૦૪/૨૦૧૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૪.૩૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૬/૦૪/૨૦૨૩ (બપોરના ૦૨.૦૦ કલાક) થી તા:૧૬/૦૪/૨૦૨૩ (બપોરના 03.00 કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.



Exam Name : Teacher Eligibility Test - II (TET 2 Exam 2023)

Exam Date : 23-04-2023

Important Links :

Exam Center Related Notification Click Here

Call Letter Click Here

Official Website Click Here

16/04/23 Latest update⤵️


GSEB TET-1 Question Paper 2023 PDF : (16-04-2023) Click Here



19/04/23 Latest update⤵️

TET - I OMR SHEET ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

TET-1  OMR SHEET ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Important Link:


23/04/23 Latest update⤵️


TET 2 પ્રશ્ન પત્ર 2023 : ડાઉનલોડ 


All Solution PDF File


02/05/23 Latest update⤵️

SEB TET 2 Answer key Pdf Download 2023 | Check Your Marks @sebexam.org - MaruGujaratPost.Com

Notice Board




SEB TET 2 Answer Key 2023 Click Here


TET – 2 OMR સીટ ડાવુનલોડ કરવા માટે અહી ક્લિક કરો

05/05/23 Latest update⤵️




20/05/23 Latest update⤵️





No comments:

Post a Comment

Feature post.

IDBI Recruitment 2024

  IDBI Recruitment 2024: IDBI Bank Limited is inviting applications from eligible candidates for the post of 600 Junior Assistant Manager (J...

Popular post