Join Whatsapp Group

Thursday, March 3, 2022

Gujarat Budget 2022 PDF


Gujarat Budget 2022 PDF: Kamalam will now be cultivated in Kevadia, Rs 1,500 crore for Ahmedabad-Mumbai bullet, Rs 568 crore for Metro.


Gujarat Budget 2022 : Gujarat Budget 2022 Update soon


Finance Minister Kanubhai Desai will present the 2022-23 budget in the Assembly today. 

Per capita income has increased from 19,823 to 2,14,809 in 20 years. 


A private institution is working for cow breeding. Chief Minister Gaumata announced the nutrition plan. For which an allocation of Rs. 500 crore has been announced. 

Announcing the launch of the excellent school. For which allocation of 10 thousand crores.

More than 177 crore Corona vaccines were made available free of cost across the country. 

In Gujarat, the BJP government will present its last budget for the state on Thursday. Gujarat will go to the polls in the month of December, so this budget is likely to be fully electoral. Gujarat's finance minister, Kanubhai Desai, presents the budget for the financial year 2022-23 on Thursday, before the Gujarat Legislative Assembly. 

નાણાકિય માપદંડોમાં ગુજરાત પ્રથમ ક્રમાંક પર

2022-23નું 2,43 965 હજાર કરોડનું બજેટ 

2 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે

ખેડૂત કલ્યાણ વિકાસ માટે 7,737 કરોડની જોગવાઈ

રાજ્યમાં માથાદીઠ આવકમાં વધારો થયો 

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ  યોજનાની જાહેરાત

ગૌ માતા પૌષણ યોજના માટે 500 કરોડની ફાળવળી

સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે
 
70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે

 મત્સ્ય ઉદ્યોગ માટે 880 કરોડની જોગવાઇ


સાગરખેડૂઓને હાઇસ્ફિલ ડીઝલ વેટ માટે 230 કરોડની જોગવાઇ

સાગરખેડૂઓને ટૂંકી મુદ્દતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા 75 કરોડની જોગવાઇ

ચૂંટણીનું વર્ષ...બજેટ લાવશે ચહેરા પર હર્ષ!

આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડની જોગવાઈ

બોટાદ જામખંભાળિયા વેરાવળમાં મેડિકલ કોલેજ શરુ થશે

ઉંઝા હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની નવી હોસ્પિટલ બનશે

જીલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ

ખેડૂતોના ટૂંકી ધિરાણના વ્યાજ રાહત માટે 300 કરોડની જોગવાઇ

ગૌ વંશ નિભાવ અને પાંજરાપોળ માટે 500 કરોડની જોગવાઇ 

નિરાધાર ઢોરના નિભાવ ખર્ચ માટે 50 કરોડની જોગવાઇ

મધક્રાંતિને વેગ આપવા 10 કરોડની જોગવાઇ 

કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડની જોગવાઇ

બાગાયત ખાતાઓની યોજના માટે 369 કરોડની જોગવાઇ

ડ્રેગનફ્રુટના વાવેતરમાં વધારા માટે 20 કરોડની જોગવાઇ

સાગર ખેડૂઓને ધિરાણ આપવા માટે 75 કરોડની જોગવાઈ

સહકારી ખાંડ મિલોને ધિરાણ આપવા 10 કરોડની જોગવાઈ

ડાંગ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જીલ્લો

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીને વેગ આપવામાં આવી રહ્યો છે

ગુજરાતમાં રોજગારીની નવી તકો સર્જાઇ રહી છે

ડ્રોનના ઉપયોગથી દવા છાંટવા અને કૃષિ ઇન્ફર્ટનો ખર્ચ ઘટાડવા 35 કરોડની જોગવાઇ

ખેતરની ફરતે ફેન્સિંગ, સોલાર માટે 20 કરોડની જોગવાઇ

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 100 કરોડની જોગવાઇ

પ્રાકૃતિક ખેતીમાં ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઇ

વિકાસ માટે ઓવરડ્રાફ્ટ લીધા વગર નાણાંની ફાળવણી

To be continue...

Gujarat Budget 2022 PDF Download here

Gujarat Deputy Chief Minister and Finance Minister Nitin Patel presented the budget for the financial year 2021-22 for the ninth time. For the first time since the establishment of the state of Gujarat, a budget of Rs 2.27 lakh crore has been presented. On this occasion, Nitin Patel said that this time the budget of Rs 2.27 lakh crore is more than Rs 10,000 crore than the previous budget.

No comments:

Post a Comment

Feature post.

ITBP Recruitment 2024

  ITBP Recruitment 2024: Indo – Tibetan Border Police Force, ITBP has Recently Invites Application For The Sub-Inspector (Telecommunication)...

Popular post