Jamnagar Municipal Corporation has published an Advertisement for the MO, Staff Nurse, MPHW (JMC Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this MO, Staff Nurse, MPHW. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for JMC MO, Staff Nurse, MPHW Recruitment.
JMC Recruitment 2023
Posts:
- Medical Officer – MO: 12
- Staff Nurse: 12
- MPHW: 12
Total No. of Posts: 36
Educational Qualification:
- મેડીકલ ઓફીસર: MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
- સ્ટાફ નર્સ: બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
- એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ): ધોરણ-૧૨ પાસ +એમ.પી.એચ.ડબલ્યુ. ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય
સંસ્થામાંથી કરેલ હોવો જાઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ. - Please read the Official Notification for Educational Qualification details.
Selection Process:
- Candidates will be selected based on an interview.
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here
Important Dates:
- Starting Date of Online Application: 01-03-2023
- Last Date to Apply Online: 15-03-2023
જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખા
કરાર આધારીત ભરતી – JMC Recruitment જાહેરાતની અગત્યની બાબતો
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.
JMC Recruitment ગુગલ ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદી –
મેડીકલ ઓફીસર(MBBS) માટે : :-
૧) સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ, ૨)ડીગ્રી સર્ટીફીકેટ, ૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ, ૪) ઉંમરનો પુરાવો, ૫) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ) વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટ
સ્ટાફ નર્સ માટે —
૧) સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ, ૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ, ૩) ઉંમરનો પુરાવો, ૪) ગુજરાત નર્સીગકાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ૫) બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ
એમ.પી.એચ.ડબલ્યુ. માટે :
૧) એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્સ / સેનેટરી ઈન્સપેકટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ ૨)એટેમ્પ્ટ સર્ટીફીકેટસ ૩) ઉંમરનો પુરાવો ૪)બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ
JMC Recruitment પસંદગીના ધોરણો:
૧) મેડીકલ ઓફીસર (MBBS):-
એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે • વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.
૨)સ્ટાફ નર્સ :-
સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
૩) એમ.પી.એચ.ડબલ્યુ. :-
એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
JMC Recruitment ઉકત જગ્યાઓ પર નિમણુંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે. જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
No comments:
Post a Comment