વલસાડ નગરપાલિકા ભરતી 2022
વલસાડ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 |
પોસ્ટ નામ | કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય |
કુલ જગ્યા | 30 |
નગરપાલિકા | વલસાડ નગરપાલિકા |
સ્થળ | વલસાડ |
ઈન્ટરવ્યું તારીખ | 21-09-2022 22-09-2022 |
વલસાડ નગરપાલિકા ભરતી 2022
- શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આપેલ સમયે હાજર રહેવું.
એપ્રેન્ટીસ ભરતી 2022
જે મિત્રો એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માહિતી નીચે મુજબ છે.
અ.નં. | વિગત | સંખ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 4 | ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
3 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
4 | ઓફિસ આસીસ્ટન્ટ | 5 | ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન |
5 | ઈલેક્ટ્રીશ્યન (પંપમેન) | 2 | ITI ઈલેક્ટ્રીશ્યન પાસ |
6 | એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 3 | BSC Chemistry |
7 | ફીટર | 1 | ITI ફીટર + ધોરણ 12 પાસ |
8 | પ્લંબર | 2 | ITI પ્લંબર + ધોરણ 12 પાસ |
9 | ડ્રાઈવર | 5 | 12 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર |
કુલ જગ્યા | 30 |
No comments:
Post a Comment