Join Whatsapp Group

Saturday, October 1, 2022

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે બમ્પર ઇનામની જાહેરાત

 આવતા મહિને શરૂ થનાર ICC T20 વર્લ્ડ કપ માટે ઇનામોની જાહેરાત થઈ ગઈ છે. ફાઇનલમાં જીતનાર, સેમિફાઇનલમાં જીતનાર, ફાઇનલમાં હારનાર, પ્રથમ રાઉન્ડમાં જીતનાર, પ્રથમ રાઉન્ડમાંથી બહાર નીકળનાર, તમામ ખેલાડીઓ તથા ટીમ માટે ઈનામોની જાહેરાત થઈ ગઈ છે. તો આપણે જોઈએ કોને કેટલું ઈનામ મળશે.

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે બમ્પર ઇનામની જાહેરાત (T20 World Cup 2022) આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહ્યો છે. 16 ઓક્ટોબરથી શરૂ થનારી આ મોટી ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે. વળી, ICC એ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમ (Prize Money) ની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ (World Cup) નો ખિતાબ જીતનાર ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 13 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળવાની છે. જ્યારે ટૂર્નામેન્ટમાં હારનાર ટીમને પણ લાખો અને કરોડો રૂપિયા આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે.


ICC T20 વર્લ્ડ કપ 2022 માટે બમ્પર ઇનામની જાહેરાત: 42 કરોડના ઈનામો અપાશે.

આ વર્લ્ડ કપમાં 5.6 મિલિયન ડોલર એટલે કે 42 કરોડના ઈનામ આપવામાં આવશે. આ ટુર્નોમેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. આઈસીસી સુપર 12 ના સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનશ એવોર્ડ પણ આપવામાં આવશે. સુપર 12 સ્ટેજ પર થનાર કુલ 30 મેચોમાં 40 હજાર ડોલર એટલે કે લગભગ 1 કરોડ, 20 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે.





worry, also in this composition we will cover some swish Apps to stay streamlined with live matches.





Live Cricket Match On Pikashaw App

Important Link:-


લાઈવ ક્રિકેટ મેચ જોવા માટે Pikashaw App ડાઉનલોડ કરવી.

નોંધ:- આ એપ પ્લે સ્ટોર પર નથી. નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.





ફાઇનલ અને સેમી ફાઇનલમાં કેટલું ઈનામ મળશે.

ICCએ એક ટ્વિટ કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે. T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જીતનારી ટીમને લગભગ 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને 6.52 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનાર ટીમને મોટી રકમ મળશે. જેમાં હારનાર ટીમને 3.26 કરોડ રૂપિયા આપવામાં આવશે.



  • વિજેતા – 13 કરોડ રૂપિયા
  • રનર-અપ – રૂ. 6.52 કરોડ
  • સેમિફાઇનલ હારવા પર – 3.26 કરોડ રૂપિયા
  • સુપર 12 જીત – રૂ. 32 લાખ
  • સુપર 12 એક્ઝિટ – રૂ. 57 લાખ
  • પ્રથમ રાઉન્ડમાં જીત – 32 લાખ રૂપિયા
  • પ્રથમ રાઉન્ડમાંથી બહાર નીકળવા પર – રૂ. 32 લાખ

કેટલા લોકોને પરવાનગી મળશે

T20 વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે, અત્યારે યુએઈમાં માત્ર 10 ટકા ચાહકોને જ મંજૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બીસીસીઆઈ અને અમીરાત બોર્ડ ફાઈનલમાં મોટી સંખ્યામાં ચાહકોને આમંત્રિત કરવા માંગે છે. જો તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવે તો તે અદ્ભુત હશે. જોકે, પરવાનગી અંગે હજુ કશું કહી શકાય તેમ નથી.ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચ પણ ઓમાનમાં યોજાવાની છે.


જાણો અમદાવાદ મેટ્રોની તમામ વિગતો


Match Highlights: England beat Pakistan to win the ICC Men's T20 World Cup 2022 title.

ફાઇનલ મેચની હાઈ લાઈટ્સ જોવા અહીં ક્લિક કરો


No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post