Join Whatsapp Group

Tuesday, February 7, 2023

Rozgaar Bharti Melo

Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો, વિગતો માટે અહીં ક્લિક કરો

Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો: ITI રાજકોટ અને LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટ રોજગાર ભરતી મેળાનુ તારીખ 10-02-2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.


રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.





Rajkot Rojgar Bharti Mela 2023

પોસ્ટ ટાઈટલRajkot Rojgar Bharti Melo 2023
પોસ્ટ નામરાજકોટ રોજગાર ભરતી મેળો 2023
કંપની નામLG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ
કામનું સ્થળરાજકોટ
ભરતી મેળા તારીખ10 ફેબ્રુઆરી 2023
ભરતી મેળા સમયસવારે 10 : 00 કલાકે
અનુબંધમ સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in
Rajkot Rojgar Bharti Mela 2023
Rajkot Rojgar Bharti Mela 2023

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.

ITI ટ્રેડ

RAC
ઇલેક્ટ્રોનિકસ મિકેનિક
ઈલેક્ટ્રીશ્યન
વાયરમેન
  • કામનો પ્રકાર: AFTER SALES SERVICES (ફિલ્ડ વર્ક)
  • પાસ આઉટ વર્ષ: કોઈ પણ વર્ષમાં પાસ આઉટ
  • વય મર્યાદા: 18 થી 30 વર્ષ

પગાર ધોરણ


ફ્રેશર ઉમેદવારો માટે રૂ. 10,000/- થી રૂ. 12,000/-. અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.

અન્ય સુવિધાઓ

  • પેટ્રોલ અલાઉન્સ, યુનિફોર્મ, ઇન્સેન્ટીવ, PF, ESIC

સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ (Document List)


ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટ

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું

વિશેષ નોંધ : આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 સ્ક્રીનીંગ પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફીલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યું

સરનામું

  • ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ.

રાજકોટ ભરતી મેળા તારીખ / સમય

  • 10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.
રોજગાર ભરતી મેળા જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Faq’s

Rajkot Rojgar Bharti Melo 2023 કઈ તારીખે યોજાશે?

Rajkot Rojgar Bharti Melo 10 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે

રોજગાર ભરતી મેળામાં ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

No comments:

Post a Comment

Feature post.

CBSE Recruitment 2025

  CBSE Recruitment 2025: Central Board of Secondary Education (CBSE) has released a recruitment notification for filling up 212 posts of Sup...

Popular post