Join Whatsapp Group

Friday, October 28, 2022

SSC GD Constable Bharti 2022 ||SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

 

SSC GD Constable Bharti 2022 ||SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022



નમસ્કાર મિત્રો SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022-23 (SSC GD Constable Bharti 2022)તારીખ, સૂચના, ઓનલાઈન ફોર્મ, પાત્રતા માપદંડ, પસંદગી અને વધુ વિગતો ssc.nic.in અહીં ઉપલબ્ધ છે. SSC કોન્સ્ટેબલ GD વેકેન્સી 2022-23 મેળવો ઓનલાઈન ડાયરેક્ટ લિંક અને કેટેગરી મુજબ,ઝોન મુજબની ખાલી જગ્યાની વિગતો અહીં અરજી કરો. અગાઉ, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ટૂંકી સૂચના જારી કરી હતી અને 22 ફેબ્રુઆરી 2023 ના રોજ વિગતવાર સૂચના બહાર પાડવામાં આવશે. SSC GD Constable Bharti 2022 તારીખો ટૂંક સમયમાં કમિશન દ્વારા પુષ્ટિ કરવામાં આવશે.

SSC GD Constable for 50187 Vacancies 2022



SSC GD 2022 Notification Out: The Staff Selection Commission has released a detailed notification for SSC GD 2022 on 27th October 2022 at ssc.nic.in. SSC has announced a total of 24,369 vacancies of Constable (General Duty) in BSF, CISF, ITBP, CRPF, Rifleman in AR and Sepoy in NCB. The SSC GD Constable 2022 selection process will consist of Computer Based Examination(CBE), Physical Efficiency Test (PET), Physical Standard Test (PST) followed by Medical Examination and Document Verification. The online registration process has been started on 27th October 2022 and the last date to apply online is 30th November 2022. Interested candidates can go through this article to check eligibility criteria, exam pattern, syllabus, and all the important information regarding SSC GD 2022.

Important Link 




GD Constable Bharti 2022 Posts Details

પોસ્ટ (ફોર્સ પ્રમાણે)કુલ જગ્યાઓ
BSF10497
CISF100
CRPF8911
SSB1284
ITBP1613
AR1697
SSF103
NCB164
Total24,369

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

  1. ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ).
  2. અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ સેલેરી

  • આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ -3 મુજબ રૂ.21,700 થી 61,900 નું પગાર ધોરણ આપવામાં આવશે અને NCB ના સિપાઈ માં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ – 1 રૂ.18000 થી 56,900 નું પગાર ધોરણ આપવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)

GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

SSC GD કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ

How to download the GD Constable SSC

STEP-1: Go to the Below Given Official Website

Step-2: Enter Roll Number & Password As Date Of Birth (01062002)

Step-3: Then Enter Show Given Below View Paper Generate

Step-4: Then Show Paper in New Tab. Then Click On Print and Generate PDF

Click Here to get your admit Card


FAQ:- વારંવાર પૂછાતા પ્રશ્નો

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ કંઈ છે?

SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.

SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ કંઈ છે?

SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે.

No comments:

Post a Comment

Feature post.

Step by step information on how to submit caste sample online.

  You are looking for documents required for Bakshi Panch certificate caste pattern also known as Bakshi panch pattern this certificate is r...

Popular post