Join Whatsapp Group

Monday, November 14, 2022

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023 Jaher raja list 2022


Gujarat State announces year 2023 public holidays, list of optional holidays

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023




ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023

  • 📌 સામાન્ય રજા
  • 📌 મરજિયાત રજા
  • 📌 બેંક રજા




2023 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી

14 જાન્યુઆરી – લોહરી અને મકરસંક્રાંતિ

21 જાન્યુઆરી – મૌની અમાવસ્યા

26 જાન્યુઆરી – વસંત પંચમી

18 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી

7 માર્ચ- હોળી

22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે

29 માર્ચ – દુર્ગા અષ્ટમી

30 માર્ચ – રામ નવમી

4 એપ્રિલ – મહાવીર જયંતિ

6 એપ્રિલ – હનુમાન જયંતિ

14 એપ્રિલ – બૈસાખી

5 મે – બુધ પૂર્ણિમા

19 મે – વટ સાવિત્રી વ્રત

3 જુલાઈ – ગુરુ પૂર્ણિમા

30 ઓગસ્ટ – રક્ષા બંધન

6 સપ્ટેમ્બર – જન્માષ્ટમી

29 સપ્ટેમ્બર – પિતૃપક્ષ શરૂ થાય છે

19 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી

12 નવેમ્બર -દિવાળી, નરક ચતુર્દશી

14 નવેમ્બર – ગોવર્ધન પૂજા

19 નવેમ્બર – છઠ પૂજા



ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

જો વાત કરીએ આ રજાઓની તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

વર્ષ-2023 ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજાઓનુ લિસ્ટ👇

મરજીયાત રજા લિસ્ટ 2023 જોવા અહીં ક્લિક કરો

રજા લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 


2023 ના વર્ષ નું રજાઓ નું લિસ્ટ Click Here

નવા વર્ષ વિક્રમ સંવત 2079 નુ કેલેન્ડર PDF Click Here

ગુજરાતી કેલેન્ડર 2023 Click Here


2023 ના તમામ જિલ્લાના રજા લિસ્ટ જૂઓ.👇

મહત્વપૂર્ણ લિંક 

Holiday List Jaher Raja 2023 જિલ્લા પ્રમાણે

ક્રમજિલ્લાનું નામDownload Link
1કચ્છડાઉનલોડ કરો
2બનાસકાંઠાડાઉનલોડ કરો
3અમદાવાદડાઉનલોડ કરો
4આણંદડાઉનલોડ કરો
5અરવલ્લીડાઉનલોડ કરો
6ભરુચડાઉનલોડ કરો
7ભાવનગરડાઉનલોડ કરો
8બોટાદડાઉનલોડ કરો
9છોટા ઉદેપુરડાઉનલોડ કરો
10દાહોદડાઉનલોડ કરો
11ડાંગડાઉનલોડ કરો
12દેવભૂમિ દ્વારકાડાઉનલોડ કરો
13ગાંધીનગરડાઉનલોડ કરો
14ગીર સોમનાથડાઉનલોડ કરો
15જામનગરડાઉનલોડ કરો
16જુનાગઢડાઉનલોડ કરો
17ખેડાડાઉનલોડ કરો
18અમરેલીડાઉનલોડ કરો
19મહીસાગરડાઉનલોડ કરો
20મહેસાણાડાઉનલોડ કરો
21મોરબીડાઉનલોડ કરો
22નર્મદાડાઉનલોડ કરો
23નવસારીડાઉનલોડ કરો
24પંચમહાલડાઉનલોડ કરો
25પાટણડાઉનલોડ કરો
26પોરબંદરડાઉનલોડ કરો 
27રાજકોટડાઉનલોડ કરો
28સાબરકાંઠાડાઉનલોડ કરો
29સુરતડાઉનલોડ કરો
30સુરેન્દ્રનગરડાઉનલોડ કરો
31તાપીડાઉનલોડ કરો
32વડોદરાડાઉનલોડ કરો
33વલસાડડાઉનલોડ કરો

I

No comments:

Post a Comment

Feature post.

IDBI Recruitment 2024

  IDBI Recruitment 2024: IDBI Bank Limited is inviting applications from eligible candidates for the post of 600 Junior Assistant Manager (J...

Popular post