દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર : જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે. સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ
- વિષયઃ સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત.
- સંદર્ભઃ અત્રેની કચેરીનોપત્રક્રમાંકઃજીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૧૬૧૮-૮૯ તા.૨૨/૦૭/૨૦૨૨
બિડાણ : સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક
નકલ સવિનય રવાના :
- માન. શિક્ષણ સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણવિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર
- માન. એસ.પી.ડી.શ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર
- માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂના સચિવાલય, ગાંધીનગર
- કન્વીનરશ્રી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર
- પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ
જુઓ એકમ કસોટી ટાઈમ ટેબલ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
તારીખ-21-01-2023
તારીખ-21-01-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-21-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment