Join Whatsapp Group

Thursday, December 8, 2022

ગુજરાત વિધાનસભા ચુંટણી રિઝલ્ટ ૨૦૨૨ લાઈવ || Gujarat Assembly Election Result 2022 live

 

ગુજરાત વિધાનસભા ચુંટણી રિઝલ્ટ ૨૦૨૨ લાઈવ || Gujarat Assembly Election Result 2022 live || ગુજરાત ચુંટણી રિઝલ્ટ || ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત થયા બાદ લોકોએ લોકશાહીના પર્વ એવી ચુંટણીમાં ઉત્સાહભેર મતદાન કર્યું. ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાન થયું જેમાં પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બર ના રોજ મતદાન થયું જ્યારે બીજા તબક્કામાં ૫ ડિસેમ્બર ના




new cabinet.



 રોજ મતદાન થયું અને રાજકીય ઉમેદવારો નું ભાવી ઈવીએમ મશીનમાં કેદ થયું. ૮ ડિસેમ્બર ના રોજ ગુજરાતના અલગ અલગ સેન્ટર પર મતગણતરીની શરુંઆત થશે. 


ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક: 




technology.


yield.




મંત્રી મંડળ તમામ માહિતી સાથે⤵️





૮ ડિસેમ્બર ના રોજ મતગણતરીની રાહ સૌ કોઇ જોઈ રહ્યા છે. બધા ના મનમાં ઘણા સવાલો છે? કોણ જીતશે? કોણ હારશે? ક્યાં પક્ષની સરકાર બનશે? ક્યાં પક્ષને કેટલી બેઠકો મળશે? પોતે મત આપેલ ઉમેદવાર જીતશે કે નહી? કેટલા ઉમેદવારની ડીપોઝીટ પણ જશે? ક્યાં પક્ષને બહુમતી મળશે? કે પછી ગઠબંધન ની સરકાર બનશે? જેવા અનેક પ્રકારના પ્રશ્નો નો જવાબ ૮ ડિસેમ્બર ના રોજ મળી જશે. 

new cabinet.





  • Calorie Mini-computer.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો છે. ઘણી ચેનલો તથા સંસ્થાઓ એ એક્ઝિટ પોલ પણ જાહેર કર્યા. શું તેમના એક્ઝિટ પોલ સાચા પડશે કે નહી? આ તમામ પ્રશ્નોના જવાબ ૮ ડિસેમ્બર ના રોજ મળી જશે. 

ગુજરાત ની પ્રજા ને ખુબ જ શાણી માનવામાં આવે છે. ગુજરાતીઓ વેપારમાં પણ ખુબ જ આગળ છે. એટલે ગુજરાત ની પ્રજા પોતાનો મત ખુબ જ વિચારીને આપે છે. ૮ ડિસેમ્બર ના રોજ રિઝલ્ટ આવ્યા બાદ જે પક્ષની બહુમતી હશે તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવશે. 

અંહિ નીચે કેટલીક ચેનલો તથા વેબસાઇટ ની લિંક આપવામાં આવી છે, જેની મદદથી તમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ જોઈ શકશો. અંહી માત્ર તમને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે તો કોઈ પણ ભુલ હોય તો કોમેન્ટ કરી જણાવજો. અંહી આપેલી માહિતી ને આધારભૂત ન માનતા ઓફિસિયલ સાઈટ પર આધાર રાખવો. 

ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:





ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક: 


 





Gujarat Assembly Election 2022 LIVE UPDATE::







ઈલેકશન કમીશનની ઓફીસીયલ સાઇટ પર રીજલ્ટ જોવા અહિં ક્લીક કરો

TV9 ગુજરાતી Live રીજલ્ટ લીંક

દિવ્ય ભાસ્કર Live રીજલ્ટ લીંક

VTV ગુજરાતી Live રીજલ્ટ લીંક

આજતક Live રીજલ્ટ લીંક

ABP ASMITA Live રીજલ્ટ લીંક

NDTV Live રીજલ્ટ લીંક

સંદેશ ન્યુઝ Live રીજલ્ટ લીંક 

News 18 ગુજરાતી લાઇવ અહીંથી જુઓ


કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલોમાં ફરક શું? કયા મંત્રી સરકારી નિર્ણય લેવામાં સામેલ થાય? જાણો A TO Z⤵️⤵️


No comments:

Post a Comment

Feature post.

Step by step information on how to submit caste sample online.

  You are looking for documents required for Bakshi Panch certificate caste pattern also known as Bakshi panch pattern this certificate is r...

Popular post