લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
જાણો શું છે આ લગ્ન પર સહાય માટે સ્કીમ?
આજે આપણે આ સ્કીમ વિશે માહિતી મેળવીએ. આ યોજનાનું પૂરું નામ છે . અને આ યોજના હેઠળ એવા લોકો એટલે કે એવા યુગલો ને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે કે જે લોકો આંતરજ્ઞાતિય લગ્ન કરે છે.
આ યોજના નો લાભ લેવા આટલી બાબતો ખાસ જાણી લો
- આ યોજના નો લાભ લેવા માટેની પહેલી શરત છે કે તમારા લગ્ન આંતર-જ્ઞાતિય થયેલા હોવા જોઈએ.
- છોકરો કે છોકરીમાંથી એક દલિત સમાજનો હોવો જોઈએ અને બીજો દલિત સમાજની બહારનો હોવો જોઈ.
- જો તમે આંતર-જ્ઞાતિય લગ્ન કરી રહ્યા છો તો નિયમો અનુસાર, તમારા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ.
- આ સિવાય તમે લગ્નની નોંધણી માટે એફિડેવિટ દાખલ કરી શકો છો.
- પ્રથમ વખત લગ્ન કરનાર દંપતીને જ યોજનાનો લાભ મળે છે.
- બીજા કે તેથી વધુ લગ્ન કરનારા લોકો આ લાભ મેળવી શકતા નથી.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માં અરજી કરવા માટે જો તમે પણ આંતરજ્ઞાતિય લગ્ન કરેલા હોય તો તમે પણ આંબેડકર યોજનામાં અરજી કરી શકો છો, અરજી કરવા માટે તમારે લગ્ન થયાના એક વર્ષની અંદર ડૉ. આંબેડકર ફાઉન્ડેશનમાં અરજી કરવી પડશે.
સંપૂર્ણ સમાચાર વાંચો ગુજરાતીમા
અત્યારના સમયમાં તો લગ્ન કરવા મુશ્કેલ છે ત્યારે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સાથે પણ લગ્ન કરી રહ્યા છે. એક બાજુ આપણે જોઈએ તો ઘણા લોકો અંતર જ્ઞાતિ અલગ અલગ ને યોગ્ય ગણતા નથી. આપણા ભારતમાં ઘણા યુવક અને યુવતીઓ એવા છે કે જેને આંતર જ્ઞાતિમાં લગ્ન કરવા છે પરંતુ તેને સમાજમાં ઘણા બધા પ્રશ્નો નડે છે. અને ઘણી બધી સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
No comments:
Post a Comment