બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે
બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે*
૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૧ માં
૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૨ માં
૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૩ માં
રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે.
૦૧/૦૪/૨૦૨૨ના બદલી અંગે નાં પરિપત્રમાં સુધારો કરવા બાબત માટે અહીં ક્લિક કરો
રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.
નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન | Download |
વિદ્યાપ્રવેશ મૉડ્યુલ | Download |
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી | Download |
નિપુણ ભારત બેનર્સ | Download |
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ | Download |
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ | Download |
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા | Download |
October સપ્તાહ 1 ,2 આયોજન
December સપ્તાહિક આયોજન
January સપ્તાહિક આયોજન
February સાપ્તાહિક આયોજન
March સાપ્તાહિક આયોજન
પ્રેકટીસ પેપર DOWNLOAD ગણિત
વાર્ષિક પરીક્ષા
બાલવાટીકા ગણિત પેપર pdf
બાલવાટીકા ગુજરાતી પેપર pdf
બાલવાટિકા મૂલ્યાંકન Excel File
બાલવાટિકા IL Sheet pdf
બાલવાટિકા EC Sheet pdf
બાલવાટિકા HW Sheet pdf
No comments:
Post a Comment