Join Whatsapp Group

Saturday, February 25, 2023

Don't Store These Vegetables In Refrigerator

 Don't Store These Vegetables In Refrigerator

Weight Loss for Men/Women with Calorie Counter, Diet Plan, Dietitian & Trainers

HealthifyMe is a health and fitness app that provides weight loss diet
plans and personal trainers. With an easy Google Fit or Samsung Health
integration, it keeps you fit on all devices!

The app powers you with a hand wash tracker, sleep tracker, workout tracker, weight loss tracker & calorie tracker. Known as India's best dietitian app, it can help you reach your fitness goals.

HealthifyMe also includes no-equipment home workout videos for men & women such as:
Full-body workouts - abs, belly fat, biceps, chest, arms, shoulder, & quads. Yoga - stretching exercises & breathing practices. When it comes to fitness, it is an all-in-all training app with personal trainers who understand your preferences and provide a tailored workout plan.

This diet app also has daily challenges with friends to improve fitness & lose weight. A motivated training club keeps your spirits up and ensures that you stick to the diet plan and exercise app.

Weight loss isn't hard. This weight loss training app's calorie counter helps you lose weight & get fit with health data, fitness trackers & a specialized diet plan. Let your calorie counter, diet chart, and nutrition calculator guide you to your fat-loss goals. Eating right is made easy with the many healthy recipes. This weight loss trainer app is known for diet plan weight loss, with lakhs of people having experienced fitness transformations.

Upgrade to HealthifyMe Premium Plans:

1. HealthifySmart - The AI Plan with an AI Nutritionist, Customized Diet, and Workout Plans

2. HealthifyTransform - Your Personal Diet and Fitness Coaches connect with you and tailor a diet and workout plan for you.

3. HealthifyPro - Metabolic Fitness with CGMs, Pro Coaches, and a lot more

TOP FEATURES:
1. Lose weight with a personal diet plan to build immunity & achieve health and fitness goals. HealthifyMe creates a diet chart and meal planner from your health data and BMI so you know exactly how to go about your diet and workout.
2. Eat healthy with your nutrition and calorie calculator! Log meals with a touch, check your macros or take a photo of your lunch. Access the largest database of Indian foods including international cuisines & healthy recipes, from dal to dosa, with Indian serving sizes.
3. Count calories: view your health data, weight loss, fat loss progress & daily calories at a glance. Make calorie counting a habit while you start healthy eating habits.

પ્રાથમિક શિક્ષકો નાં પગાર સિવાયના બીલો અંગે પરીપત્ર માટે અહી ક્લિક કરો


4. Track your health data with a nutrition calculator that breaks down protein, fiber & carbohydrate intake with accurate macro-nutrient mapping.
5. Get personalized health & weight loss suggestions 24* 7 from Ria, the world's first AI-powered nutritionist, driven by over 200 Million food & gym logs. Get instant answers, insights, and feedback on your diet plan and workouts.
6. Your diet chart, fat loss, gym & yoga routine is even more effective with expert help! Connect with professional yoga instructors, nutritionists & dieticians to enjoy dedicated one-on-one coaching.*


7. With the Healthify Smart Scale, you can unlock your weight with just a single step. Get 12+ parameters of your health, and sync them to your phone.*
8. Find health advice, recipes, & your daily dose of motivation for your fitness goals through fresh content on your app's feed, every day.


દરેક લોકોના ઘરમાં ફ્રીજ હોય છે જેમાં ફળ અને શાકભાજી રાખવામાં આવે છે. ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ઘણાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. પરંતુ કેટલાક એવા ફળ અને શાકભાજી છે જેને ફ્રીજમાં સંગ્રહિત કરવા યોગ્ય નથી. કેટલાક લોકો કેળા અને ટામેટાં જેવા ફળો અને શાકભાજીને પણ ફ્રિજમાં રાખે છે. પરંતુ આવા ફળ શાકભાજીને રૂમ ટેમ્પરેચરમાં રાખવા જરૂરી છે.

ફ્રિજ તમારા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખે છે, પરંતુ તમામ ફળો અને શાકભાજી ફ્રિજ માટે બન્યા નથી. કેટલીક વસ્તુઓને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ અને ટેક્સચર બદલાઈ જાય છે. તમારે કયા ફળો અને શાકભાજીને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઈએ.

ટામેટાંને રૂમ ટેમ્પરેચરમાં રાખો

ઘણા લોકો ટામેટાંને ફ્રીજમાં રાખવાનું પસંદ કરે છે. જોકે નિષ્ણાતોનું એવું માનવું છે કે ટામેટાં ઠંડીના સંપર્કમાં આવવાથી તેની સ્વાદ અને સોડમમાં ફેરફાર થાય છે. ટામેટાંને ફ્રીજમાં સ્ટોર કરવાને બદલે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખવું વધુ સારું છે.

કેળા એક એવું ફળ છે જેને ફ્રીજમાં ન રાખવું જોઈએ. ઠંડા તાપમાનને કારણે કેળાની છાલ કાળી થઈ શકે છે, આવું થવાને કારણે તેમાં ખટાશ આવી જાય છે. તમે કેળાને કાઉન્ટરટૉપ પર સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખી શકો છો.

એવાકાડુને ફ્રિજમાં રાખવાથી પાકશે નહીં

એવોકાડું ફળ એવું છે જે પાકે નહીં ત્યાં સુધી તેને રૂમના તાપમાને રાખવું જરૂરી છે. એકવાર તે પાકી જાય પછી તેને કેટલાક દિવસ ફ્રીજમાં રાખી શકાય. જો કે કાચુ એવાકાડુ ફ્રીજમાં રાખ્યું તો તે ક્યારેય પૂરુ પાકશે નહીં.

બટાકાને ફ્રિજમાં રાખશો તો કરકરા બની જાય

બટાકાને પણ ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ. તેમને હંમેશા સૂકી જગ્યાએ રાખવા ફાયદાકારક છે. જો તમે બટાકાને ફ્રિજમાં રાખશો તો કરકરા બની જાય છે. એટલું નથી. તેના ટેક્સચરમાં પણ બદલાવ થાય છે.

ડુંગળીને ફ્રીજમાં રાખવી સારી નહીં

ડુંગળીને સારી વેન્ટિલેશન સાથે ઠંડી અને સૂકી જગ્યાની જરૂરિયાત હોય છે. જો તમે ફ્રિજમાં ડુંગળી સ્ટોર કરતા હોવ તો તેમાં ભેજ આવી શકે છે. જેના કારણે તેમાં ફંગસ આવવાની શક્યતા રહે છે.

Start your weight loss journey today & use your calorie counter to track progress. Join 35 million users who have lost weight and gained confidence with our award-winning health and calorie tracker. Eat better, lose weight, & Healthify yourself!

Now Unlock the future of fitness with HealthifyPro. Metabolic Health is now at your fingertips with a Continuous Glucose Monitor, which helps you check your blood glucose levels. Biohack your way to health

No comments:

Post a Comment

Feature post.

Weather Forecast

  Weather Forecast Weather Forecast: Strange colors are being seen in the winter season across the country. Somewhere a sea storm has knocke...

Popular post