Join Whatsapp Group

Sunday, March 19, 2023

How To Link Pan Card With Aadhar Card

 How To Link Pan Card With Aadhar Card

How To Link Pan Card With Aadhar Card: The government has made it mandatory to link PAN card and Aadhaar card to avail certain facilities including filing income tax returns. The last date for which is 31 March 2023. If this is not done then you cannot file ITR either. Then in this way you can check online whether your PAN and Aadhaar are linked or not.







How-To-Link-Pan-Card-With-Aadhar-Card


As per Central Board of Direct Taxes (CBDT) orders, PAN card will become De Active after March 31, 2023 if PAN is not linked with Aadhaar. Aadhar Pan Link Last Date is 31 March 2023.

How To Link Pan Card With Aadhar Card

A fine of Rs 1000 has to be paid for linking PAN and Aadhaar. If you don’t link PAN with Aadhaar card, then your income tax returns will be stopped from now on, and you will not be able to avail other PAN card linked facilities. Hence all the people have been instructed by CBDT to complete this work at the earliest.





આધાર પાન કાર્ડ લિંક અંગે મંત્રીશ્રીએ સુ કીધું જોવા માટે અહીં ક્લિક





Aadhaar-PAN Card Link

So most of the people have their Aadhaar number linked with PAN card but many people don’t know whether their Aadhaar-PAN is linked or not? This information can be found



time.




આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક છે કે નહિ જોવા માટે અહીં ક્લિક કરો

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે અહીં ક્લિક કરો



આધારકાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની નવી તારીખ જોવા માટે અહી ક્લિક કરો




Pan-Aadhar લિંક કરવાના નિયમમાં મોટો ફેરફાર, જાણી લો નહિ તો Link કર્યા પછી પણ દંડ ચૂકવવો પડશે





How To Check Status Of Aadhaar-PAN Linking?

For this you have to first open the incometax.gov.in website.

https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar can also be opened directly by clicking on the given link.

Then you have to find the ‘View Link Aadhaar Status’ option given in this website.

Enter your PAN and Aadhaar number, then select ‘View Link Aadhaar Status’.

If your PAN is linked with your Aadhaar then a message will appear on your screen.

Your 10 digit PAN number > number that will be linked with 12 digit Aadhaar number >.

How To Link Pan Card With Aadhar Card?

For this, the official website of the country’s income tax department https://www.incometaxindiaefiling.gov.in/ has to be opened.



31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક

પાન કાર્ડ અને આધાર લિંક કરવા માટે હાલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પાન સાથે આધાર ની લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, Pan With Aadhar Link Last date તો તેનાથી તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી જશે. સૌથી અગત્યનુ તો તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામ પુરૂ કરવા CBDT દ્વારા સૂચના આપવામા આવી છે.

નહિતર આટલા કામ અટકી જશે


આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 31 માર્ચ બાદ આટલા કામ અટકી જશે. (Pan With Aadhar Link Last date)

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આધાર પાન લીંક સ્ટેટ્સ


તમારુ આધાર પાન કાર્ડ સાતેહ લીંક થયેલુ છે કે કેમ તે જો ચેક કરવા માંગતા હોય તો નીચેની સરળ સ્ટેપ મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો.

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ


જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજૅબ કામગીરી કરવાની રહેશે.

  1. આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  2. ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  3. -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  4. પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ એકટીવ નહિ રહે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. Pan With Aadhar Link Last date તમારુ આધાર-પાન કાર્ડ લીંક લીંક થયેલુ છે કે નહિ તે ઓનલાઇન ચેક કરી જો લીંક ન હોય 31 માર્ચ પહેલા આ કામગીરી પુરી કરો.

આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 31 માર્ચચપહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. Pan With Aadhar Link Last date 31 March, 2023 ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે.

આધાર અને પાનકાર્ડ સ્ટેટસ ચેક કરોઅહીં ક્લિક કરો



Click on the ‘Link Aadhaar’ option available under the ‘Quick Links’ section on the homepage.

-Then a new page will open where you have to enter your PAN, Aadhaar number and your name mentioned on your Aadhaar card.

Enter the captcha code displayed on the page and click on the ‘Link Aadhaar’ button.



Some of the key features of myAadhaar Portal are as follows:


select ‘View Link Aadhaar Status’.

If your PAN is linked with your Aadhaar then a message will appear on your screen.

Your 10 digit PAN number > number that will be linked with 12 digit Aadhaar number >.

How To Link Pan Card With Aadhar Card?

For this, the official website of the country’s income tax department https://www.incometaxindiaefiling.gov.in/ has to be opened.

Click on the ‘Link Aadhaar’ option available under the ‘Quick Links’ section on the homepage.

-Then a new page will open where you have to enter your PAN, Aadhaar number and your name mentioned on your Aadhaar card.

Enter the captcha code displayed on the page and click on the ‘Link Aadhaar’ button.


Check Aadhar Pan Link StatusView

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે અહીં ક્લિક કરો 


તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે કંઈ રીતે લીંક કરવું તેની સમજ આપતો બેસ્ટ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ તે ચેક કરવા માટે અહીં ક્લિક કરો.


તમારા આધારકાર્ડ માં સુધારો કરવા માટે અહીં ક્લિક કરો 


બાળકો માટે બાળ આધારકાર્ડ કઢાવવા માટે અહીં ક્લિક કરો

 

તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


No comments:

Post a Comment

Feature post.

Sthanik swarajy ni Chutani ni tarikh jaher

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ...

Popular post