Join Whatsapp Group

Friday, March 24, 2023

Talati Exam Date 2023: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

 

Talati Exam Date 2023: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા




Talati Exam Date 2023: તલાટી પરીક્ષા તારીખ: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : GPSSB ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટી પરીક્ષા ની નવી તારીખમાં ફેરફાર જણાવ્યું છે તલાટી ની પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા જાહેર કરી છે આ અગાઉ તલાટી ની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા હતી. તેના બદલે હવે પછી તલાટી ની પરીક્ષા 30 મી એપ્રિલના રોજ લઈ શકાય તેવી શક્યતાઓ છે.


Call Letter Download Link: Click Here 

Exam Date: 07-05-2023

Exam Time: 12:30 pm to 01:30 pm

Steps to Download GPSSB Talati Call Letters 2023:
  • Firstly, candidates have to visit the official website of GPSSB e.g. https://gpssb.gujarat.gov.in/
  • After that on the homepage, click on the link “GPSSB Talati Call Letters 2023”.
  • Now fill in the details asked i.e. registration number and date of birth.
  • After clicking on submit button, the admit card will open.
  • Download it and take a printout of it for future use.






GPSSB OJAS Talati Call Letter Download 2023 | AmaruGujarat






તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
સંભવિત તલાટી પરીક્ષા તારીખ30 એપ્રિલ 2023 – સંભવિત તારીખ
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/


*7 મેના રોજ તલાટીની પરીક્ષા : સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારનો નવો નિર્ણય, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે..*

11/08/2023 LATEST UPDATES

તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લીસ્ટ જાહેર

New તલાટી ફાઇનલ સિલેક્શન લીસ્ટ માટે : અહી ક્લિક કરો.

તલાટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે મહત્વની સૂચના: અહી ક્લિક કરો.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પલાઇન નંબર: અહી ક્લિક કરો.



Document Upload Instructions (26-06-2023): Talati Cum Mantri | Junior Clerk

19/06/2023 LATEST UPDATES

Document Verification Notification: Click Here
Download Result PDF Link 1: Click Here | Link 2: Click Here
Download Provisional Merit List PDF: Click Here






Important Link


20/04/2023 LATEST UPDATES






તલાટીની પરીક્ષા ની તૈયારી અંગે માર્ગદર્શન 
હસમુખ પટેલ સાહેબનો આજનો વીડિયો જુઓ 



14/04/2023 LATEST UPDATES

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા નીચે કલીક કરો.

સંમતિ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો





મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, હસમુખ પટેલે સર એ 23 માર્ચ 2023 ના રોજ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 24 માર્ચ 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો


ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2023

તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
હસમુખ પટેલનું ટ્વીટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
17/04/2023 LATEST UPDATES


તલાટી કમ મંત્રી  Talati Cum Mantri ઉમેદવારો માટેની અગત્યની સુચના 

ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) ઉમેદવારો માટેની અગત્યની સુચના 17-04-2023
ઉમેદવારો માટેની અગત્યની સુચના 
26/04/2023 LATEST UPDATES
26 April 2023
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત


02/05/2023 LATEST UPDATES


Important Notice for Candidates for Gujarat Talati Exam 2023

Hasmukh Patel has tweeted special important instructions for Talati exam candidates today. You can see all the tweets below.

મહેસાણા પરીક્ષા કેન્દ્ર અંગેની ઉમેદવારો માટેની સૂચનાDownload Here
વિશેષ ટ્રેનDownload Here
સુરત પરીક્ષા કેન્દ્ર અંગેની ઉમેદવારો માટેની સૂચના 02.05.23Download Here
ઉમેદવારો માટેની એડવાઇઝરી 02.05.23Download Here
વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો અંગેની ઉમેદવારો માટેની એડવાઇઝરી 02.05.23Download Here
પરીક્ષા કેન્દ્ર અંગેની ઉમેદવારો માટેની સૂચના 02.05.23Download Here
ઉમેદવારો માટેની સૂચના 01.05.23Download Here





How to download GPSSB Talati cum Mantri Result 2023?

  • First, go to the official site @ ojas.gujarat.gov.in
  • The Gujarat Panchayat Service Selection Board home page will be displayed.
  • Click on the Result tab from the home page.
  • Find the GPSSB Result Link.
  • Once you get the link, open it.
  • Enter the required details if required.
  • Check the details and download it for later use.

Important Link

Check Result HereClick Here
GPSSB Talati Mantri Cut-Off Marks 2023Click Here
GPSSB Talati Mantri Merit List 2023Click Here
Official WebsiteClick Here



મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો



No comments:

Post a Comment

Feature post.

Weather Forecast

  Weather Forecast Weather Forecast: Strange colors are being seen in the winter season across the country. Somewhere a sea storm has knocke...

Popular post