Join Whatsapp Group

Saturday, May 20, 2023

2000ની નોટ પાછી ખેંચાશે, મોદી સરકારનો મોટો નિર્ણય

 બ્રેકિંગ ન્યૂઝ:

ફરી નોટબંધી: રૂ. 2000ની નોટ પાછી ખેંચાશે, મોદી સરકારનો મોટો નિર્ણય; નવી 2,000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરાશે: RBI
👉 

મહત્વપૂર્ણ લિંક


💥🌐🌀 Clarification regarding applicability of Tax Collection at Source to small Debit/Credit Transactions under LRS


💥🌐🌀 કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય

🌐🌀 રૂપિયા 2000 ની ચલણી નોટો આરબીઆઈ એ પરત લેવાનો નિર્ણય કર્યો

















2000 ની નોટ બદલવાનું ફોર્મ⤵️⤵️












🌐🌀 નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે

🌐🌀 30 મી સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકને પરત આપવી પડશે

🌐🌀 હાલ બજારના વ્યવહારમાં ચાલશે

💥🌐🌀 રૂપિયા ૨૦૦૦ ની નોટ બાબત

🌐🌀 નોટિફિકેશન



#BEAKING: 

2000 रुपये के सारे नोट वापस करने होंगे

30 सितंबर तक ही लोग बदल सकेंगे 2000 रुपये के नोट

रिजर्व बैंक ने किया ऐलान



RBI ₹2,000ની નોટ સર્ક્યુલેશનમાંથી પરત લેશે

👉🏻 ₹2,000 નોટની માન્યતા રહેશે, રદ નહીં થાય

👉🏻 બેન્કમાં નોટ જમા અથવા એક્સચેન્જ કરવાની વ્યવસ્થા રાખવામાં આવશે

👉🏻 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં નોટ બેંકમાં જમા અથવા એક્સચેન્જ કરાવી શકાશે

👉🏻 એક સમય પર ₹20,000 સુધીની નોટ જમા અથવા બદલાવી શકાશે

👉🏻 RBIએ તમામ બેંકોને તાત્કાલિક અસરથી રૂ.૨૦૦૦ની નોટનો ઉપયોગ બંધ કરવા સૂચન કર્યુ

No comments:

Post a Comment

Feature post.

IDBI Recruitment 2024

  IDBI Recruitment 2024: IDBI Bank Limited is inviting applications from eligible candidates for the post of 600 Junior Assistant Manager (J...

Popular post