Join Whatsapp Group

Tuesday, May 9, 2023

સ્ટાફ નર્સ ભરતી 2023

 સ્ટાફ નર્સ ભરતી 2023: ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સ્ટાફ નર્સની 650 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે, રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો 16 મે 2023 સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સિવિલ હોસ્પિટલની ઓફિસિયલ વેબસાઈટ https://ikdrc-its.org/ પર કરી શકાશે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે.

ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ની ભરતી લગત જરૂરી તમામ માહિતી જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, કેટેગરી વાઈઝ જગ્યાઓની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની અગત્યની તારીખો, તેમજ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વગેરે… તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

સ્ટાફ નર્સ ભરતી 2023

સંસ્થાનું નામઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ
પોસ્ટસ્ટાફ નર્સ
કુલ જગ્યાઓ650
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મેં 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://ikdrc-its.org/

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ – 3) પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

લાયકાત

સ્ટાફ નર્સ ને આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બેઝિક Bsc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે, ઉમેદવારને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવાર ની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે પરીક્ષા લીધા પછી કરવામાં આવશે, કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી, પરીક્ષા ની તારીખ જાણવા માટે તમારે ઓફિસિયલ વેબસાઈટની વિઝીટ કરતા રહેવું પડશે.

કેટેગરી વાઈઝ કુલ ખાલી જગ્યાઓ

કેટેગરીખાલી જગ્યા
General229
SC45
ST126
OBC181
EWS69
કુલ650
ex. Ser.00
PH (હેંડીકેપ)26

પગાર ધોરણ

સિલેક્શન થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 પગાર ચૂકવવામાં આવશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની ઓફિશિયલ વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ કરિયર સેક્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
  • ત્યારબાદ apply now બટન પર ક્લિક કરો
  • ઓનલાઇન ફોર્મ ઓપન થશે તેમાં તમારી દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ભરેલી તમામ માહિતી એક વખત વાંચી ગયા બાદ બધી માહિતી સાચી હોય તો સબમીટ બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  • ઓફિસિયલ નોટિફિકેશન ની લીંક અને ઓનલાઇન અરજી કરવાની લીંક નીચે આપવામાં આવેલી છે

અગત્યની લીંક

આ ભરતી ની માહિતી ગુજરાતીમાં વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post