Join Whatsapp Group

Monday, May 22, 2023

5G Phones Under 20000: વીસ હજારથી ઓછી કિંમતમાં સારી કંપનીના 5G ફોન, જુઓ આ 5 શ્રેષ્ઠ ફોન.

 

5G Phones Under 20000: આજકાલ લોકો સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતાં જ હોય છે અને સમય ની સાથે તેને પણ અપગ્રેડ કરતા હોય છે. અત્યારે લો 4G માઠી 5G તરફ આગળ વધી રહ્યા છે. પણ એચએએલ મોબાઈલ કંપનીના કિંમત વધુ હોવાને કારણે તેઓ 5G મોબાઈલ ખરીદી શકતા નથી. પરંતુ આજની આ પોસ્ટ માં તમને ફાયદામાં મળી શકે તેવા બેસ્ટ 5G ફોન વિશે જણાવવા જય રહ્યા છે. ચાલો જાણીએ 20000 થી ઓછી કિંમતના 5G ફોન વિશે વિગતે.


ઓછા બજેટમાં 5G મોબાઈલ

આપણાં દેશમાં 5G નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને હવે ઝડપી નેટવર્કની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરવા માટે 5G ફોનની પણ જરૂર પડશે. આ માટે, જો તમે નવો 5G સ્માર્ટ મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો અને જો તમારું બજેટ 20 હજાર રૂપિયાથી ઓછું છે. તો અહીં અમે તમને કેટલાક બેસ્ટ વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ આ બેસ્ટ 5G મોબાઈલ વિશે.



iQOO Z7

5G Phones Under 20000 અંતર્ગત લોકો માટે આ iQOO Z7 સ્માર્ટફોનને કંપનીની વેબસાઇટ પરથી રૂ. 18,999 ની શરૂઆતની કિંમતે ખરીદી કરી શકો છો. આ મોબાઈલ ફોન MediaTek Dimensity 920 5G પ્રોસેસર, 64MP કેમેરા, AMOLED ડિસ્પ્લે અને 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોન સારી નામના ધરાવે છે.



OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G ફોન ખરીદ કરતાં માટે હાલમાં આ મોબઇલ માર્કેટ માં આવી ગયો છે અને તે કંપનીની વેબસાઇટ મળી રહેશે. આ OnePlus Nord CE 3 Lite 5G ફોન ની કિંમત રૂ. 19,999ની ખરીદી શકે છે. આ ફોન વિશે વાત કરવામાં આવે તો Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર, 108MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.



OPPO A78 5G

5G Phones Under 20000 માં વાત કરવામાં આવે તો OPPO A78 5G ગ્રાહકો માટે આ ફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી રૂ. 18,999માં ખરીદી કરી શકો છો. આ ફોનની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં 5000mAh બેટરી, 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 50MP કેમેરા અને MediaTek Dimensity 700 પ્રોસેસર સાથે આવે છે.



Realme 10 Pro 5G

આ ફોન ની વાત કરવામાં આવે તો ખરીદ કર્તાઓ આ Realme સ્માર્ટફોનને કંપનીની સતાવાર વેબસાઇટ પરથી રૂ. 18,999 ની કિંમતે ખરીદી શકે છે. આ ફોન ની વિશેષતા બાબતે વાત કરવામાં આવે તો 108MP કેમેરા, 120Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર અને 5000mAh બેટરી જેવી સુવિધ આપવામાં આવે છે.



Redmi Note 12 5G

Redmi Note 12 5G ફોન વિશે વાત કરીએ તો ગ્રાહકો આ સ્માર્ટફોનને કંપનીની સતાવાર સાઇટ પરથી 17,999 રૂપિયાની કિંમતે ખરીદી કરી શકે છે. આ ફોન Qualcomm Snapdragon 4 Gen 1 પ્રોસેસર, 6.67-inch FHD + સુપર AMOLED ડિસ્પ્લે, 48MP કેમેરા અને 5000mAh બેટરી જેવી સુવિધા સાથે આવે છે.

ઉપર મુજબ ના તમે ગમે તે 5G ફોન ની ખરીદી કરી શકો છો. આ બધા સારી નામના ધરાવતા મોબાઈલ ફોન અને સારી સુવિધા યુકત ફોન છે. જે તમે તેમની સતાવાર વેબસાઇટ પરથી ખરીદી કરી શકો છો.

 


5G Phones Under 20000

Realme 10 Pro 5G ફોન ની કિંમત કેટલી છે?

18999

OnePlus Nord CE 3 Lite 5G ફોન માં કેટલા મેગા પીક્સલ કેમેરો આવે છે?

108 મેગા પીક્સલ

OPPO A78 5G ફોન માં કેટલા mAh ની બેટરી આવે છે?

No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post