Join Whatsapp Group

Tuesday, May 30, 2023

GSEB HSC Exam Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર , જુઓ તમારું ધોરણ 12 નું રીઝલ્ટ

 

GSEB HSC Exam Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર , જુઓ તમારું ધોરણ 12 નું રીઝલ્ટ


GSEB HSC Exam Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ 2023 જાહેર કરવામાં આવેલ છે , તમારે તમારું ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ 2023 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.





ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Exam Result 2023
આર્ટિકલની કેટેગરીધોરણ 12 આર્ટસ-કોમર્સ રિઝલ્ટ
પરિણામનું નામધોરણ 12 રિઝલ્ટ
પરિણામની તારીખ31/05/2023
વેબસાઈટgseb.org


ધો.12 આર્ટસ-કોમર્સ બોર્ડનું પરિણામ 31 મે 2023 જાહેર થશે | GSEB HSC Result

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 આર્ટસ-કોમર્સ વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે , માટે આ સરકારીમાહિતી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ જાહેર સમાચાર | GSEB HSC Result

આજે તારીખ 31 મે 2023 ના રોજ ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ જાહેર કરવામાં આવેલ છે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ કેવી રીતે જોવું? | GSEB HSC Result 2023

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 12 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ





ધોરણ 12 પરિણામ અહીં ક્લિક કરો


GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે





HSC / SSC results check karo whatsapp thi sms thi, call karine ane website parthi saral rite.

HSC / SSC results check karo whatsapp thi sms thi, call karine ane website parthi saral rite.


GSEB HSC Result 2023 is announcing soon in the 12th May 2023. Gujarat Secondary and Higher Education Board (GSEB) is the main authority to regulate and control the 10th & 12th examination in the state of Gujarat. The board was founded on 1st May 1960. The headquarter of Gujarat Board is located in Gandhi Nagar, Gujarat. The GSEB board is responsible to organize and declare the result for matric & intermediate exams. Students can get here the complete information about Gujarat Board 12th result 2023.


Every year, Lacs of student appear in the Gujarat HSC examination. The board will release the GSEB HSC result 2022 through online mode. Students those will appear in the 12th board examination can check the result after two months of the examination


GSEB 12th result can be checked by entering the exam roll number which will be of seven digits. The students are advised to take the printout of the result and keep it secure.


Gujarat Board 12th Result Date 2023


The board organized the 10th exam in the month of March 2022. The link for checking the Gujarat HSC result 2022 will be given in our article after it will be announced by the board. CLICK HERE FOR HSC RESULT|
Previous year the exam was conducted from 15th March to 25th March and the result was published on 29th May. For the year 2018, the GSEB HSC result is declaring in the third week of May 2018.

How to check HSC/SSC results?

follow below steps to get result
step 1 : go to  websit
step 2 : Enter your SSC Examination roll number
Step 3 : View and download result






check by sms :

Student can also derectly get result on their mobile phones by sms. Just type “SSC<space>seat number” send it to 50111.


check by call:

you can also call on a toll free number 1800 233 5500 to know your exam result. you will be able to check result 2023 name wise on this GSEB website.

HSC Result Notification 2023

Result Date: 31/05/2023

Result Time: 8:00 AM

Note:-Tunk samay ma name vise rusult jova mate ni link update karvama aavshe- keep visit this website- 


important link below given

Useful Link : ⤵️⤵️⤵️⤵️

Click for Result:  Link-1 click here|




IMPORTANT LINK

STD 12 SCIENCE PRAVAH AND GUJCET BOOK DOWNLOAD પરિણામ બુકલેટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Adarsh Nivasi School Admission 2023 : આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૩-૨૪, જાણો સંપૂર્ણ માહિતી


Adarsh Nivasi School Admission 2023 : આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૩-૨૪ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાઓની યાદી www.esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2023

આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધો.૯, ૧૦ અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalvan.gujarat.gov.in પર તા.૩૦/૪/૨૦૨૩ થી તા.૩૦/૫/૨૦૨૩ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.


જે-તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધો.૯ અને ધો.૧૧ ના જુના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધો.૧૦ અને ધો.૧૨ માં પ્રવેશઆપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો જ ધો.૧૦ અને ધો.૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.ધો.૯ ના અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મકાનની ક્ષમતાને ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.


ધો.૧૦ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ ધ્વારા માર્કશીટ ઈશ્યુ કર્યા બાદ ધોરણ-૧૧ માં પ્રવેશ માટે પોર્ટલ ખોલવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી ધો.૧૧ માં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.







પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.


કન્યાઓના કિસ્સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાતવિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ અરજી કરી શક્શે.
વિદ્યાર્થીના પિતાવાલીની વાર્ષિક આવક રૂ ૬,00,000/- સુધીની હોય તેઓ અરજી કરી શક્શે.


આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%, અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટે ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.


આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.


સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ સમયાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે. પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.


ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત
અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી, અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં. 

મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયાના વાલીના બાળકો માટે કુમાર માટેની (૧) રાજુલા, જિ.અમરેલી (૨) ભચાઉ, જિ.કચ્છ (3) ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર (૪) મોરબી અને કન્યા માટે (૫) સુરેન્દ્રનગર ખાતે મળી કુલ ૦૫ અગરિયાની આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે.
પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

આદર્શ નિવાસી શાળા એડમિશન 2023 માટેની મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/
આદર્શ નિવાસી શાળા પ્રવેશની જાહેરાત અહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

 

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Adarsh Nivasi School Admission 2023

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 મે 2023 છે

આદર્શ નિવાસી શાળા પ્રવેશ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2023ની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

GSEB 12th Result 2023 News

 GSEB 12th Result 2023 News – ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બાબત, આ તારીખે જાહેર થશે પરિણામ – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહ નું પરિણામ (GSEB 12th Result 2023) જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા ના અહેવાલો અનુસાર ગુજરાત Board Std 12th General Stream Result 2023 આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

GSEB 12th Result 2023 News

ગુજરાત બોર્ડ 12th જનરલ પ્રવાહ પરિણામ તારીખ 2023

GSEB HSC Result Date 2023 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ટૂંક સમયમાં GSEB SSC Result 2023 આવતા અઠવાડિયામાં જાહેર કરે તેવી શક્યતા છે. GSEB 12th Result 2023 News મીડિયા ના માધ્યમથી જાણ કરવામાં આવેલ છે કે ગુજરાત બોર્ડ એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે.

GSEB HSC Result 2023 News

સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામધોરણ 12 જનરલ પ્રવાહ
પરિણામ તારીખUpdate Soon
પરિણામ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટgseb.org

GSEB HSC Result પર ઉલ્લેખિત વિગતો

ધોરણ 12th General Stream (GSEB HSC Result 2023 News) ગુજરાત બોર્ડ દ્વારા વિધાર્થીઓને જોવા મળશે તેવી માહિતી નીચે મુજબ વિગતો.

  • વિધાર્થીઓનું નામ
  • સીટ નંબર
  • વિષયનું નામ અને વિષય કોડ
  • કુલ માર્ક્સ
  • દરેક સેમેસ્ટરમાં અલગ અલગ ગુણ
  • વિષયવાર ગુણ
  • દરજ્જો
  • ટકવારી

GSEB HSC નું પરિણામ જોવાની રીત

સ્ટેપ ૧ : ઓફિશિયલ વેબસાઈટ, www.gseb.org પર વીજીટ કરો

સ્ટેપ ૨ : ત્યારબાદ હોમપેજ પર ઉપલબ્ધ “HSC General Stream” પર ક્લિક કરો

સ્ટેપ ૩ : ત્યારબાદ તમારી રીસીપ્ટ માં આપેલ ૬ અંકોનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ ૪ : હવે “Go” બટન પર ક્લિક કરો

સ્ટેપ ૫ : હવે તમારું ધોરણ ૧૨નુ પરિણામ સામે બતાવશે.

સ્ટેપ ૬ : પરિણામ ચકાસ્યા બાદ તમેની પ્રિન્ટ કાઢો અથવા pdf માં સેવ કરી લો.

GSEB 12th Result 2023 પરિણામ તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 28 માર્ચ,2023 થી 12 એપ્રિલ, 2023 દરમિયાન ગુજરાત રાજ્યમાં અસંખ્ય પરીક્ષા કેન્દ્રોમાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (સામાન્ય અને વિજ્ઞાન) પરીક્ષા લેવામાં આવી હતી. માર્કશીટ તરીકે, GSEB 12th પરિણામ મેં 2023ના રોજ ઉપલબ્ધ થશે. તેમની ઓફિસિયલ GSEB વેબસાઇટ પર

આ તારીખે જાહેર થશે પરિણામ

સુત્રોનું માનીએ તો ધોરણ 12th (HSC General Stream) સામાન્ય પ્રવાહનું રિજલ્ટ મેં મહિનાના ત્રીજા સપ્તાહમાં જયારે ધોરણ 10th (SSC)નું રિજલ્ટ મેં મહિનાના અંતિમ સપ્તાહમાં બહાર પાડવામાં આવશે. ધોરણ 12 અને 10 નું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિધાર્થીઓને (સ્કુલ) શાળાઓ દ્વારા માર્કશીટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-૧૨(સામાન્યપ્રવાહ) માર્ચ-૨૦૨૩ના વિદ્યાર્થીઓના પરિણામ તારીખ જાહેર કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 
માત્ર તમારો સીટ નંબર મેસેજ કરો અને તમારું રિઝલ્ટ whatsapp મા મેળવો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ Whatsapp માં મેળવવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ -12 સામાન્ય પ્રવાહ નું પરિણામ ઓનલાઇન જોવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 12th પરિણામઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Dattopant thengadi karigar vyaaj sahay yojana 2023

Dattopant thengadi karigar vyaaj sahay yojana 2023





ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના


(૧) હેતુ : Dattopant thengadi karigar vyaaj sahay yojana

ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્‍તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્‍થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્‍યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્‍યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્‍તકના ઈન્‍ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજનાઅમલમાં લાવવામાં આવેલ છે.


(૨) યોજનાની પાત્રતા : Dattopant thengadi karigar vyaaj sahay yojana

૧. ઉંમરઃ ૧૮ વર્ષ થી વધુ.


૨. કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ/ વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ / ઈન્ડેક્ષ્ટ- સી દ્વારા

અપાયેલ આર્ટીઝન તરીકે નું ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ.

૩. કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઇએ.



૪. ખોડખાંપણ ધરાવતા વિકલાંગ / અંધ કારીગરો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.

૫. આવક મર્યાદા નથી



(૩) લોનની મહત્તમ મર્યાદા : Dattopant thengadi karigar vyaaj sahay yojana

(૧) આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. ૧.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો માલ ખરીદવા માટે) અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.



(૪) સહાયના ધોરણો: Dattopant thengadi karigar vyaaj sahay yojana

૧. માર્જીન મની સહાય:

આ યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન ધિરાણ થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચૂકવવાની રહેશે.
માર્જીન મની સહાય
જનરલ કેટેગરી (પુરુષ) અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
૨૦% ૨૫%



૨. વ્યાજ સહાય:આ યોજના હેઠળ ૭(સાત) ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે સહાય દર ૬(છ) મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.



(૫) વ્યાજનો દર : Dattopant thengadi karigar vyaaj sahay yojana

રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરે બેંકો લોન માટે વ્યાજની અકારણી કરશે.


(૬) અમલીકરણ એજન્‍સી : Dattopant thengadi karigar vyaaj sahay yojana

ગ્રામ્ય અને શહેરી વિસ્‍તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ

કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહે છે.

(૭) નાણાંકીય સંસ્થાઓ : Dattopant thengadi karigar vyaaj sahay yojana

(૧) રાષ્‍ટ્રીયકૃત બેંકો (૨) તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (૩) સહકારી બેંકો

(૪) પબ્લીક સેક્ટર બેંકો (૫) ખાનગી બેંકો



(૮) કુટિર ઉદ્યોગના કારીગરો ને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાંકીય સવલત મળી શકે છે.

(૧) કાચો માલ ખરીદવા (ર) સાધન ઓજારો અને મશીનરી ખરીદવા



(૯) લોનની પરત ભરપાઈ : Dattopant thengadi karigar vyaaj sahay yojana

લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધનકર્તા રહેશે.


(૧૦) અરજી સાથે બિડવાના જરૂરી કાગળોઃ Dattopant thengadi karigar vyaaj sahay yojana

નિયત અરજીપત્રક (બે નકલમાં), પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)
અરજીમાં નીચે મુજબના કાગળોની પ્રમાણિત નકલ જોડવીઃ

ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ, આર્ટીઝન કાર્ડ, જન્‍મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર, જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો, સૂચિત ધંધાના સ્‍થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે). વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.

સંપર્ક : Dattopant thengadi karigar vyaaj sahay yojana

સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટેનું અરજી ફોર્મ

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો ઠરાવ – તા:૩-૮-૨૦૧૫

બેંક સર્ટીફીકેટ

વ્યાજ સબસિડી ફોર્મ

સબસિડી ફોર્મ


Feature post.

ITBP Recruitment 2024

  ITBP Recruitment 2024: Indo – Tibetan Border Police Force, ITBP has Recently Invites Application For The Sub-Inspector (Telecommunication)...

Popular post