GSEB HSC Science Result 2023: ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023, આવતી કાલે જાહેર થશે
GSEB HSC Science Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.
ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
GSEB HSC Science Result 2023
પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org
આવતી કાલે જાહેર થશે 12 સાયન્સ નું પરિણામ
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આવતી કાલે સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે.
GSEB HSC Science Result 2023: ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023, આવતી કાલે જાહેર થશે
ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ અંગે પ્રેસનોટ ઓફિશિયલ સાઇટ પર અહીંથી વાંચો
Visit the official website of GSEB on gseb.org
On the home page, click on Gujarat Class 12th Result 2022 link
Enter the login details and click on submit
Your result will appear on the screen.
Check GSEB result and Check the scorecard.
Keep a hard copy for further reference
Take a printout or screenshot of the same and keep the std 10th result 2022 Gujarat board safe for future use.
Gujarat Board SSC/HSC Result 2022 Toppers
Gujarat Board of Secondary and Higher Secondary Education (GSEB) will also announce the Gujarat SSC result 2021 toppers name, rank and other details. GSEB will formally release the toppers list online along with the GSEB SSC Result 2022 publication.
The board will also felicitate the toppers of GSEB 10th result 2022. Last year, topper's details were not made available. But students can refer to the toppers of 2019 to know the highest marks scored by students.
ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માર્ચ-૨૦૨૩ અને GUJCET-૨૦૨૩ ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત
No comments:
Post a Comment