ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી, છેલ્લી તારીખ : 24-06-2023
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી @ www.gujaratvidyapith.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી મહત્વની તારીખ
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત વિદ્યાપીઠ ઘ્વારા 25 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 જૂન 2023 છે.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સિવિલ એન્જીનીયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર, વિભાગીય અધિકારી, મદદનીશ, તકનીકી મદદનીશ, લેબ મદદનીશ, રિસેપ્શનિસ્ટ, ગૃહમાતા, ગૃહપતિ, અપર ડિવિઝન ક્લાર્ક, એકાઉન્ટન્ટ, કોચ, મ્યુઝીયમ આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, ડ્રાઈવર, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, રસોઈયા, ગ્રાઉન્ડમેન, ચોકીદાર તથા અટેન્ડન્ટ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી કુલ ખાલી જગ્યા
ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતીમાં સિવિલ એન્જીનીયર ની 01, આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર ની 01, વિભાગીય અધિકારી ની 01, મદદનીશ ની 01, તકનીકી મદદનીશ ની 01, લેબ મદદનીશ ની 01, રિસેપ્શનિસ્ટ ની 01, ગૃહમાતા ની 06, ગૃહપતિ ની 07, અપર ડિવિઝન ક્લાર્ક ની 07, એકાઉન્ટન્ટ ની 06, કોચ ની 04, મ્યુઝીયમ આસિસ્ટન્ટ ની 02, લોઅર ડિવિઝન ક્લાર્ક ની 12, ડ્રાઈવર ની 03, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની 24, રસોઈયા ની 01, ગ્રાઉન્ડમેન ની 04, ચોકીદાર ની 06 તથા અટેન્ડન્ટ ની 08 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી પગારધોરણ
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ @ www.gujaratvidyapith.org પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
No comments:
Post a Comment