Join Whatsapp Group

Tuesday, June 13, 2023

બિપોરજોય વાવાઝોડુ પર નવીનતમ માહિતી

 બિપોરજોય વાવાઝોડુ  પર નવીનતમ માહિતી: શું તમે જાણો છો કે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે? પવન કેટલો ઝડપી હશે?




રાજ્યમાં બિપોરજોયનો અનુભવ થવાની શક્યતા છે. તોફાન ક્યાં ત્રાટકશે? તે ક્યારે ભેગા થશે? પવનની ગતિની માહિતી પણ શોધો. વધુમાં, ચક્રવાતની અસરના પરિણામે કયા દિવસે કયા પ્રદેશોમાં વરસાદ થવાની સંભાવના છે તે શોધો.

હાલ બિપોરજોય વાવાઝોડાની અસર ને લીધે ઘણા જિલ્લાઓમા ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  • હાલ બિપોરજોય વાવાઝોડાની અસર ને લીધે ઘણા જિલ્લાઓમા ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  • બિપોરજોય વાવાઝોડુ તારીખ 14 અને 15 જુને કચ્છ મા અથડાય તેવી આગાહિ હાલ હવામાન વિભાગ દ્વારા કરવામા આવી રહિ છે.

  • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.

  •  વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું

    • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.

    • સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ

       

        • ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ

       

        • 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે

       

        • હાલ પોરબંદરથી દરિયામા 320 કિલોમીટર વાવાઝોડું દૂર

       

        • દ્વારકાથી વાવાઝોડું 360 કિલોમીટર દૂર છે

       

        • જખૌ અને નલિયાથી 440 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.

       

        • વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે

       

        • 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.

       

        • માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે

       

        • જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે

       

        • 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.

       

        • કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.

       

        • જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.

       

        • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.

       

        • દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

       

        • 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ જોર પકડશે.

       

        • માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી

       

        • 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે

       

        • વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે

       

        • અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે

       

        • અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.

       

      વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું

        • 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.

વાવાઝોડું live ક્યા પહોંચ્યુંઅહી થી જુવો


corona.

The Mausam app is available on Google Play Store and Apple App Store. This mobile app is jointly developed by International Crop Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) and Indian Institute of Tropical Meteorology (IITM), Pune and Indian Meteorological Department. Speaking on the occasion of the app launch, Minister Harshvardhan said that huge investment is needed to replace the new device, computer related resources to make the weather update accurate. He said the investment should be at least double the current budget.

Explain that till now there was no special mechanism for daily updates regarding weather forecast in the country. In such cases, people had to resort to the reports of private institutions, which did not provide weather updates for every single city. In this case, the official new Mausam app can get rid of this problem.

અસરગ્રસ્ત ગામો ગામની યાદી: અહીં ક્લિક કરો



No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post