Rail road tunnel : ભારતમાં પહેલીવાર નદીની અંદર કાર અને ટ્રેન ચાલશે, જુઓ આ રાજ્યમાં બનવા જઈ રહી છે દેશની પહેલી રેલરોડ ટનલ
Rail road tunnel : ટ્રેન અને મોટર વ્હીકલ (કાર- ટ્રક- બસ) બંને ચાલશે એને રેલરોડ ટનલ કહેવાય છે. બ્રહ્મપુત્રા નદીના નીચે તેનું નિર્માણ કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વા શર્મા બીશ્વા શર્માએ એક સભા માં સંબોધિ કરતી વખતે આ જાહેરાત કરી હતી.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ, જાણો લંચ અને ડિનરનો શું છે ભાવ
રેલરોડ ટનલ
દેશને થોડા સમય પછી ભારતની પ્રથમ રેલરોડ ટનલ મળવાની શક્યતા છે. રેલરોડ ટનલ પર ટ્રેન અને મોટર વિહિકલ બંને ચાલી શકે છે. બ્રહ્મપુત્રા નદીના નીચે તેનું નિર્માણ કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હિમાંતા વિશ્વા શર્માએ એક સભાની સંબોધિત mn વખતે આ નિવેદન જાહેર કરી હતી. તેમને જણાવ્યું હતું કે બધું બરાબર રહ્યું તો તેમના કાર્યકાળ દરમિયાન જ તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.
હિમાંતા વિશ્વાસ શર્માના જન્મ્યા પ્રમાણે મારી એક ઈચ્છા છે કે બ્રહ્મપુત્ર નદીનીન અંદર એક ટનલ બનાવી શકે છે જેના માધ્યમથી રેલવે અને મોટર બંને ચાલી શકે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને ફરીથી વિચાર્યું કે સપનામાં વધુમાં જવાની જરૂર નથી, અને તેમને તેની યોજના લગભગ જોડી દીધી સીએમના જણાવ્યા અનુસાર એક દિવસ અચાનક દિલ્હી હાઈ કમાન્ડને બ્રહ્મપુત્ર ની નીચે ટનલ બનાવવા અંગે તેમનો વિચાર વ્યક્ત કરવામાં પ્રમાણે પૂછવામાં આવ્યો આ પછી તેને મોટા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અંતે તે વિચાર વિમસ પર આવ્યા કે તેનું નિર્માણ રૂપિયા 6000 કરોડ ખર્ચ થઈ શકે છે.
ભારતની પ્રથમ અન્ડરવોટર રોલ રોડ હશે.
બે પ્રકારના અલગ અલગ ટનલ
અસમના મુખ્યમંત્રીએ જણાવ્યા પ્રમાણે અટલ સુરંગ પહાડોની અંદરના ભાગમાંથી બનાવવામાં આવી છે તેજ પ્રમાણે બ્રહ્મપુત્રની નીચે પણ ટનલ બનાવવામાં આવશે. સીએમએ કહ્યું કે આ માટે બે અલગ- અલગ ટનલ તૈયાર કરવામાં આવશે. આમાંથી એક ટનલ પર ટ્રેન છે બીજા ટનલ તરફ મોટર વાહનો દોડશે તેમને એ પણ જણાવ્યું કે તે કયા બંધાવવામાં આવશે હિમાંતા વિશ્વાસ શર્માના જન્મ્યા પ્રમાણે આ ટર્નર બ્રહ્મપુત્રની નીચે ગાહપુર અને નીમા લીગલ વચ્ચે બનાવવામાં આવશે.
આ ટનલ થી શું ફાયદો થશે ?
આ ટનલ બનવાથી બંને જિલ્લાઓનું અંતર માત્ર 33 કિલોમીટર રહી જશે. આ લોકોને 220 km નો પ્રવાસ કરવો પડે છે. આકારને પ્રવાસ કરતી વખતે 5-6 સમય લાગે છે. ટનલ બન્યા પછી પ્રવાસીઓને લગભગ 40 મિનિટનો સમય લાગશે અને આ ટનલ લગભગ 35 કિલોમીટરની હશે. આ કારને બ્રહ્મપુત્ર નદીના ઉત્તર અને દક્ષિણ દિશાનો વિસ્તાર નું અંતર નજીક આવી જશે. આ ટર્નર રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે કારણ કે તેના દ્વારા ચીનને અડીને આવેલા અરુણાચલ પ્રદેશ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
ટનલ નું કામ ક્યારે શરૂ થશે ?
તેમને જણાવ્યા પ્રમાણે તેનો ડીપીઆર એટલે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ની માહિતી તૈયાર કરવા માટે 4 જુલાઈએ ટેન્ડર પાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો બધું બરાબર રહેશે તો તેમના કાર્યકાળ માં તેનું બાંધકામ શરૂ કરવામાં આવશે કે આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી 2026 માં યોજવાની છે જો આ વિચાર કાર્ય કરશે તો ભારતની પ્રથમ અન્ડરવોટર રોલ રોડ હશે.
FAQ
કયા રાજ્યના મુખ્યમંત્રીને રેલરોડ ટનલ બનાવવાનું વિચાર આવ્યો ?
આસામના મુખ્યમંત્રી
કયા નદી પર રેલરોડ ટનલ બનવાનું છે ?
બ્રહ્મપુત્રા
No comments:
Post a Comment