Join Whatsapp Group

Monday, July 17, 2023

Adhik Mas: અધિક માસનું મહત્વ કેમ છે ? અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે ?

 

Adhik Mas: અધિક માસનું મહત્વ કેમ છે ? અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે ?



Dar Tran Varsh pachhi Kem Aave Che?અધિક માસનું મહત્વ કેમ છે ? અને બધા મહિનાથી અધિકમાસ નું શા માટે મહત્વનું કહેવાય છે. અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે ?






ડબલ ધમાકા- ડબલ ખુશખબરી: એકસાથે બે-બે ડિવિડન્ડ, 40 અને 90 રુપિયા આપશે આ કંપની, તારીખ નોંધી લો



ડબલ ધમાકા- ડબલ ખુશખબરી: એકસાથે બે-બે ડિવિડન્ડ, 40 અને 90 રુપિયા આપશે આ કંપની, તારીખ નોંધી લો







કેનેડાનો મોહ છોડો.. ભારતીયોને ડોલર કમાવવા માટે બેસ્ટ છે આ 5 દેશ, અમેરિકાથી અડધા ખર્ચામાં પહોંચી જશો


ડોક્ટર અલકનંદા શર્મા જ્યોતિષ આચાર્ય જણાવવાનુંસાર હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષમાં 11 દિવસ ઓછા હોય છે. તેથી આ દિવસો ઉમેરવાથી દર ત્રણ વર્ષે અધિક મહિનો આવે છે જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ કહેવાય છે. આ વર્ષે 18 જુલાઈથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે.


918 જુલાઈ થી આ વર્ષે અધિકમાસ શરૂ થઈ રહ્યો છે. તેને પુરુષોત્તમ માસ પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે તેની મહત્વ એટલા માટે પણ છે કે અધિકમા શ્રાવણ પણ આવી રહ્યો છે. શ્રાવણ માસને ભગવાન શિવનો મહિનો તરીકે પુરુષોત્તમ માસને ભગવાન વિષ્ણુપ્રિય તહેવાર માનવામાં આવે છે. આવી માન્યતા છે. પુરુષોત્તમ માસમાં ભગવાનની આરાધના કરવા વાળા દરેક ભક્તોની મનની ઈચ્છા પૂરી થાય છે. આ વાત ઉદયપુરના જનાર્દન રાય વિદ્યાપીઠ મહાવિદ્યાલયના જ્યોત્સાચાર્ય ડોક્ટર અલગ નંદા શર્માએ કઈ છે.





મહાવિદ્યાલયના જ્યોત્સાચાર્ય ડોક્ટર અલગ નંદા શર્માએ કઈ છે.

અધિકમાસ દર ત્રણ વર્ષે પછી કેમ આવે છે ? Adhik Mas Dar Tran Varsh pachhi Kem Aave Che?




જ્યોતિષ આચાર્ય ડોક્ટર અલગ નંદા શર્મા ના કહેવા પ્રમાણે. હિન્દુ કેલેન્ડર માં બાર મહિનામાં તમામ દિવસોની ગણતરી કર્યા બાદ ફક્ત 354 દિવસ થાય છે. જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ સમયમાં પુથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ રીતે હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસો ઓછા હોય છે. આ દિવસો પૂરો પૂરા કરવા માટે દર ત્રણ વર્ષ પછી અધિકમાસ નો મહિનો આવે છે જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે જાનીતું છે.



Blo ની કામગીરી બાબત





તમારા નામ વાળો ટ્રેન્ડિંગ વીડિયો બનાવો તમારા મોબાઇલમાં⤵️

Get VN Video EditorClick Here


અધિક માસમાં દાન નું શું મહત્વ છે ?

હિન્દુ માન્યતા પ્રમાણે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ સમગ્ર માસ દરમિયાન શુભકામનાઓ અને ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. બીજા તરફ મહિલાઓ આખા મહિનો સૂર્યોદય પહેલા સ્નાન કરે છે. અને ઉપવાસ દાન અને પૂજા કરે છે અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આનાથી દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે.

મલમાસ કેવી રીતે પુરુષોત્તમ માસ બન્યો ?

જ્યોતિષાચાર્ય ડોક્ટર અલગ નંદા શર્માએ નાની વાર્તા પ્રસ્તુત કરી છે. એ જણાવ્યું હતું કે મલમાસ ને ગુરુ ની પદવી મળી ન હતી, તે જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં તેને દુઃખ થયું તો તેને પોતાની તકલીફ નારદજી ને કઈ, પછી નારદજી તેમને ભગવાન કૃષ્ણ પાસે લઈ ગયા. ત્યાં મલમાસે પોતાનું તકલીફ ની વ્યથા કહી ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેની વરદાન આપ્યા કે આ મલ માસનું મહિનાનું મહત્વ બીજા બધા મહિનાઓ કરતા વધુ હશે. આ આખા મહિનામાં લોકો દાનપુન તો કરતા જ છે અને તે મારા નામે એટલે પુરુષોત્તમ માસ કહેવાશે












No comments:

Post a Comment

Feature post.

Gujarat Na Satyagraho PDF Book Download

  Gujarat Ma Thayela Vividh Satyagraho :-   Gujarat Ma Thayela   Vividh Satyagraho PDF Book is one of the best PDF for upcoming Police, PSI,...

Popular post