Join Whatsapp Group

Wednesday, July 12, 2023

હવે નોકરીઓની શોધ કરતા યુવાનો માટે આવ્યા સારા સમાચાર, રોજગાર પોર્ટલ પરથી મેળવી શકશો તમારા નજીકના જીલ્લાની નોકરીની માહિતી જુઓ અહીં ક્લિક કરીને

 

હવે નોકરીઓની શોધ કરતા યુવાનો માટે આવ્યા સારા સમાચાર, રોજગાર પોર્ટલ પરથી મેળવી શકશો તમારા નજીકના જીલ્લાની નોકરીની માહિતી જુઓ અહીં ક્લિક કરીને




ગુજરાત સરકાર દ્વારા યુવાનોને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં રોજગારી પૂરી પાડવાના હેતુથી આ અનુબંધમ રોજગાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે ડિજિટલ ઇન્ડિયા ના પ્રોગ્રામ હેઠળ ‘Anubandham Portal ” કાર્યરત કરવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે એ માટે એપ લોન્ચ કરવામાં આવી છે.



  • કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે. 
  • Job Provider  નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

જરૂરી ડોકયુમેન્ટ

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

Important details of Anubandham Portal

1. Official website:anubandham.gujarat.gov.in/

2. Employment cell number: 63-57-390-390

3. Employment cell address: Block No.1, 3rd Floor, Dr Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat – 382010


Important Links:






No comments:

Post a Comment

Feature post.

IDBI Recruitment 2024

  IDBI Recruitment 2024: IDBI Bank Limited is inviting applications from eligible candidates for the post of 600 Junior Assistant Manager (J...

Popular post