Worlds Richest Bagger: દુનિયાનો સૌથી અમીર ભીખારી
Worlds Richest Bagger: દુનિયાનો સૌથી અમીર ભીખારી: આપણે બધાએ ભીખારી તો ઘણા જોયા જ હશે. અને આપણે તેને નિરાધાર અને ગરીબ માનતા હોઇએ છીએ.
અને મુંબઇ મા તો હજારો ભીખારીઓ રહેતા હસેહ જે ભીખ માંગીને જ પોતાનુ ગુજરાત ચલાવે છે. પરંતુ આજે વાત એક એવા ભીખારીની કરવી છે જે ભીખારી તો છે
પરંતુ દુનિયાનો સૌથી અમીર ભીખારી છે. મુંબઇ ના આ ભીખારીની આવક અને સંપતિ સાંભળી તમે પણ દંગ રહિ જશો.
Worlds Richest Bagger
આપણે વાત કરી રહ્યા છે દુનિયાના સૌથી અમીર ભીખારીની. જેનુ નામ છે ભરત જૈન છત્રપતિ. જે મુંબઇ મા રહે છે, અને તેની સંપતિ અને આવકના આંકડા સાંભળશો તો તમે પણ વિચારતા થઇ જશો. મુંબઇ મા કિમતી ફ્લેટ અને સારી કિંમતવાળી દુકાનો ધરાવે છે આ માણસ.
અને તેની મહિનાની ભીખ માંગવાની આવક જોશો તો સારા મા સારા પગારદાર ને પણ ટક્કર મારી દે તેવી છે.
1.5 કરોડનો ફ્લેટ
મુંબઈમાં 1.5 કરોડનાં ફ્લેટનો માલિક છે આ ભરત જૈન.
દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતીય છે.
ભરત જૈન છત્રપતિ એક કરોડપતિ ભિખારી છે. સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે. પરંતુ હકિકત છે આ. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી આવેલી છે.
ભરત પાસે મુંબઈનાં પરેલમાં 2 બેડરૂમવાળો 1.5 કરોડની જંગી કિંમતનો ફ્લેટ આવેલો છે.
What type of videos can I make in Mivi App?
7 કરોડની સંપતિ
આ સિવાય થાણેમાં આ માણસ પાસે 2 કિંમતી દુકાનો છે જેમની પાસેથી દર મહિને 30000 જેટલુ નું ભાડુ તે વસૂલે છે. આ દુકાનોની કિંમત પણ કરોડોમાં છે. તેમનો પરિવાર સ્ટેશનરી ની દુકાન ચલાવે છે.
ટૂંકમાં ભરત જૈનની કુલ સંપતિ ગણીએ તો 7 કરોડ રૂપિયા જેટલી થાય છે. ભરત જૈન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગવાનુ કામ કરે છે
No comments:
Post a Comment