Join Whatsapp Group

Wednesday, August 2, 2023

Bharat Electronics Limited Bharti

 

Bharat Electronics Limited Bharti



ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભરતી

બેંકનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામ વિવિધ
ખાલી જગ્યા 25
જોબ સ્થાન ભારત
ફોર્મ ભરવાની તારીખ 22 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ bel-india.in

પોસ્ટનું નામ:

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.






કુલ ખાલી જગ્યા:
BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:

એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
ટેક્નિશિયન: 10 પાસ + ITI તથા અન્ય
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : સ્નાતક
જુનિયર સુપરવાઈઝર : 10 પાસ તથા અન્ય
હવાલદાર : 10 પાસ તથા અન્ય
પગાર ધોરણ
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : રૂપિયા 24,500 થી 90,000 સુધી
ટેક્નિશિયન: રૂપિયા 21,500 થી 82,000 સુધી
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : રૂપિયા 21,500 થી 82,000 સુધી
જુનિયર સુપરવાઈઝર : રૂપિયા 24,500 થી 90,000 સુધી
હવાલદાર : રૂપિયા 20,500 થી 79,000 સુધી
અરજી કઈ રીતે કરવી?




સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.

સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.


સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.


સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.


સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.


સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.


સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


મહત્વની તારીખ:

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 08/08/2023



નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.



અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

SMC Teacher Recruitment 2025

  SMC Recruitment 2025 SMC Recruitment 2025 Apply Online Last Date : 15/04/2025 SMC Recruitment 2025 Apply Online for Teaching Posts: Good O...

Popular post