Join Whatsapp Group

Wednesday, October 4, 2023

2000 Rs Notes Exchange Date Extended : રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખમાં લંબાવવામાં આવી,જાણો તમામ માહિતી

 

2000 Rs Notes Exchange Date Extended : રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખમાં લંબાવવામાં આવી,જાણો તમામ માહિતી




2000 Rs Notes Exchange Date Extended : જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી નથી શક્યા તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રુપિયાની નોટ બદલવાની, જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2023 થી વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે. થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.




આર્ટિકલ નું નામ2000 Rs Notes Exchange Date Extended
આર્ટિકલ કેટેગરી Trending
RBI Full FormReserve Bank of India (ભારતીય રિઝર્વ બેંક)
કેટલા મૂલ્યની ૨૦૦૦ની નોટો બેન્કોમાં જમા કરાઈ3.32 લાખ કરોડ રૂપિયા
આરબીઆઈ ગવર્નરશક્તિકાંત દાસ
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.rbi.org.in/


આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે મેથી અત્યાર સુધીમાં લગભગ 93 ટકા ચલણી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી.


હતી.


નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, જોકે હાલમાં 2000 રુપિયાની નોટ બદલવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2023 થી વધારીને 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી છે.






No comments:

Post a Comment

Feature post.

MAUSAM Mobile App | India Meteorological Department (IMD)

  MAUSAM Mobile App | India Meteorological Department MAUSAM Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Scie...

Popular post