Join Whatsapp Group

Wednesday, October 4, 2023

Nirma University Recruitment 2023

 

Nirma University Recruitment 2023

સંસ્થાનું નામનિરમા યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ30/09/2023
ફોર્મ ભરવાના શરુવાતની તારીખ30/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15/10/2023

પોસ્ટ

  • મેનેજર
  • એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ
  • હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)
  • આસિસ્ટન્ટ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • કોમ્પ્યુટર ઓપેરટર
  • લેબોરેટરી આસિસ્ટન્ટની




શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો.

પગાર ધોરણ

પોસ્ટ નામપગાર ધોરણ
મેનેજરરૂ 70,000/- થી 90,000/-
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટરૂ 40,000/- થી 50,000/-
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)રૂ 20,000/- થી 25,000/-
આસિસ્ટન્ટ મેનેજરરૂ 45,000/- થી 60,000/-
નેટવર્ક એન્જીનીયરરૂ 45,000/- થી 55,000/-
કોમ્પ્યુટર ઓપેરટરરૂ 15,000/- થી 25,000/-
લેબોરેટરી આસિસ્ટન્ટરૂ 25,000/- થી 35,000/-

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.


આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

  • પગલું 1: સૌ પ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • પગલું 2: હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career ઓપ્શન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • પગલું 3: હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • પગલું 4: હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • પગલું 5: હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • પગલું 6: એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અગત્યની તારીખ

  • અરજી શરૂ થયાની તારીખ : 30 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2023

અગત્યની લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

NMMS (National Means-cum-Merit Scholarship

  NMMS (National Means-cum-Merit Scholarship NMMS ગુજરાતની પરીક્ષા અસ્થાયીરૂપે એપ્રિલ 2025 માં યોજાવાની છે. પરીક્ષાના થોડા સમય પછી, કામચલાઉ ...

Popular post