Nirma University Recruitment 2023
સંસ્થાનું નામ | નિરમા યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 30/09/2023 |
ફોર્મ ભરવાના શરુવાતની તારીખ | 30/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15/10/2023 |
પોસ્ટ
- મેનેજર
- એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ
- હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)
- આસિસ્ટન્ટ મેનેજર
- નેટવર્ક એન્જીનીયર
- કોમ્પ્યુટર ઓપેરટર
- લેબોરેટરી આસિસ્ટન્ટની
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો.
પગાર ધોરણ
પોસ્ટ નામ | પગાર ધોરણ |
મેનેજર | રૂ 70,000/- થી 90,000/- |
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ | રૂ 40,000/- થી 50,000/- |
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને) | રૂ 20,000/- થી 25,000/- |
આસિસ્ટન્ટ મેનેજર | રૂ 45,000/- થી 60,000/- |
નેટવર્ક એન્જીનીયર | રૂ 45,000/- થી 55,000/- |
કોમ્પ્યુટર ઓપેરટર | રૂ 15,000/- થી 25,000/- |
લેબોરેટરી આસિસ્ટન્ટ | રૂ 25,000/- થી 35,000/- |
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
ઉમર મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.
આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?
- પગલું 1: સૌ પ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- પગલું 2: હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career ઓપ્શન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- પગલું 3: હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- પગલું 4: હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- પગલું 5: હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- પગલું 6: એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અગત્યની તારીખ
- અરજી શરૂ થયાની તારીખ : 30 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2023
અગત્યની લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment