Join Whatsapp Group

Sunday, December 24, 2023

Gujarat Gyan Guru Online Quiz Competition by government of Gujarat www.g3q.co.in

Gujarat Gyan Guru Online Quiz Competition by government of Gujarat www.g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /
Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી




An activity that combines education, fun and competition
It has been designed keeping in mind to inculcate informal and learning.
It also adds significant educational value to each student's education.
The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.
The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students.
It will improve and promote participation, knowledge and awareness




This Gujarat Gyan Guru Mega Quiz Competition is organized by the Department of Education. In this quiz competition all the freshman studying at Std-9 to 12 and college, university level of the state will be able to participate. Attractive prizes will be awarded to the winning participate at taluka, district and state level and document will be awarded to all the contestants at Gujarat level



ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) organized by Education Department, All students studying from standard 9 to 12 and college, university level and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.


Prize and Rewards of Gujarat Gyan Guru Quiz – ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.


How to Apply Register for Gujarat Gyan Guru Quiz Competition

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વીઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

How to booking Gujarat Gyan Guru Quiz competition 2023

The quiz will be declare on July 07, 2022. It will be begin by Honorable Chief Minister Gujarat Sh. Bhupendra Patel From Science City Ahmedabad on July 2023-24.

Step 1- Search Google on Gujarat Gyan Guru Quiz Competition booking 2022

Step 2- Go to “www.g3q.co.in” website.

Step 3- Go to booking tab.

Spoken English quiz request is very useful to test your English communication prowess . This easy request has spoken English exercises and that are carefully choice as per common mistakes we make while speaking in English.

This Spoken English quiz not just support to identify the mistakes but as well as it helps to improve confidence over the English language.

Spoken English prowess are very important and needful in this competitive world. English communication prowess can be extremely useful if you are looking for new job chance , want to expand your business, know the culture of other public in the world. There are more than 400 million native English speakers in the world and that make the English speech as one of the important speech in the world. Spoken English Quiz request support you to test your prowess , identify the issue areas and gain confidence in English Communication.

Rayvila Quiz Maker is a stage where you can maker , share, and survey exams with our Quiz Maker without hassle-free.

Rayvila Quiz Maker easy to use and fully customizable.

-- Create Quiz
-- Add Questions
-- Edit Questions
-- Delete Questions
-- Review Answer Sheet
-- Set Timer
-- Add freshman
-- Manage freshman
-- Export & Import complex
-- Collects data remotely


ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.


Note:જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 99789 01597 અથવા 78783 30030 પર અમારો સંપર્ક કરો. If any query please contact us on helpline No.: 99789 01597 OR 78783 30030

The GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student's education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવીAn activity that combines education, fun and competition
  • It has been designed keeping in mind to inculcate informal and learning.
  • It also adds significant educational value to each student's education.
  • The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.
  • The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students.
  • It will improve and promote participation, knowledge and awareness

IMPORTANT LINK⤵️⤵️

👉 માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......

👉  Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે
👉 1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
👉 2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
👉 3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
👉 4. વાલી નું રજીસ્ટ્રેશન



👆 ઉપર ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન તાત્કાલિક કરવું..... રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત  કરશો...


👉કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link....







No comments:

Post a Comment

Feature post.

Sthanik swarajy ni Chutani ni tarikh jaher

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ...

Popular post