Kuvarbai Nu Mameru Yojana gujarat |કુંવરબાઈનું મામેરું યોજના
A unique initiative was taken by the Gujarat government to help many poor girls and economically weaker families. Girls resident of Gujarat and belong to scheduled caste are eligible under this scheme.
અરજી કોને કરી શકાય..??
- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી
કુંવરબાઈનું મામેરું યોજના 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit)
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે. .
કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?
કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.
Application form can be obtained at the nearest women and child development department. Applicant should apply at the same office with documents mentioned below. To avail benefits of the scheme applicant’s annual income should not be more than Rs. 11000 along with other eligibility requirements.
Kuvarbai nu Mameru Yojana Apply Online
Now people can register for this scheme. For online registration please follow the steps given below:-
First, visit the home page of the ofiicial website of the Social Justice & Empowerment Department Gujarat.
You will find Neww User? Please register here the option here on the home page. Click on this link.
Now a form will apppear on the website’s next page.
fill the required dettails carefully like applicants Name, Gender, Adhaar card number, Date of Birth, Caste Email Id, Mobile number, etc.
Now click on the register Button
and you will be registered for the scheme.
Kuvarbainu Mameru Yojana Document
Important link.
ફોર્મ કેવી રીતે ભરવું એની વિડિઓ દ્વારા સમજૂતી
ઓનલાઇન એપ્લાય : Here
યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો :અહીંથી
No comments:
Post a Comment