Join Whatsapp Group

Saturday, June 1, 2024

OJAS Bharti 2024

OJAS Bharti 2024 : ઓજસ ભરતી 2024 : ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ઓજસ પોર્ટલ એટલેકે ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ ચલાવવામાં આવે છે , જેમ સરકારી તમામ ભરતીની માહિતી મુકવામાં આવે છે અને સાથે આ પોર્ટલ દ્વારા જ તમે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા છે, જેથી તમારા સમય ની બચત થાઈ , તો મિત્રો આ માહિતી તમારા સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

ભરતી જાહેરાતગુજરાતમાં હાલમાં ચાલતી તમામ ભરતીની માહિતી
ભરતી સંસ્થાઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ – OJAS
ભરતી સ્થળગુજરાત
ભરતી પ્રકારસરકારી ભરતી
Official WebsiteOjas Bharti 2024


ઓજસ ભરતી 2024

ઓજસ પોર્ટલ પર આવેલ તમામ ભરતી ની માહિતી જેવી કે નોટિફિકેશન પણ આ પોર્ટલ પર ઉપ્લ્ભ હોઈ છે , જેથી દરેક ઉમેદવાર સરળતા થી ભરતી ની તમામ માહિતી મેળવી શકે અને સમયસર ફોર્મ પણ ભરી શકે. એક OTR સિસ્ટમ કાઢી છે જેને વન ટાઈમ રજીસ્ટ્રેશન કહેવામાં આવે છે , જેમાં તમારે તમારી ડિટેલ એક જ વાર નાખવાની રહેતી હોઈ છે.

ઓજસ કોલ લેટર 2024

ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ – OJAS પોર્ટલ પર દરેક આવનારી પ્રિલિમ અને મેન્સ પરીક્ષા ના કોલ લેટર પણ આજ પોર્ટલ પર મુકવામા આવે છે , જેથી દરેક ઉમેદવાર સરતાથી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરી શકે , અને પરીક્ષા નું સ્થળ પર જાણી શકે છે

More Detail: Click Here

OJAS Bharti 2024

No comments:

Post a Comment

Feature post.

કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.

  karuna abhiyan, કરુણા અભિયાન :   ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હો...

Popular post