પ્રથમ અને દ્વિતીય સત્ર સામાયિક કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટી નો કાર્યક્રમ વર્ષ 2024-25
Ekam kasoti 2024-25
*સામાયિક મૂલ્યાંકન (PAT) - પ્રથમ સત્ર 2024-25*
*તા. 10-08-2024 પ્રશ્નબેંક ડાઉનલોડ*
=============================
શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની એકમ કસોટી પ્રશ્નબેંક આધારે લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી નિર્ધારિત થયેલ છે. જે અન્વયે *તા. 10-08-2024 ના રોજ શાળાઓમાં લેવાનાર દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકન (PAT) માટેની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.* જેમાં પ્રશ્નબેંકની *pdf કોપી સાથે Word કોપી પણ ઉપલબ્ધ કરાવેલી છે.* જે શાળા કક્ષાએથી ડાઉનલોડ કરી પોતાની પ્રશ્નબેંકમાંથી પ્રશ્નપત્રનું નિર્માણ સરળતાથી કરી શકશો.
-
- રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ *ઇમેલ મારફતે પણ સીધા જ શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ (7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવશે.*
- *BRC Co.અને CRC Co. ના ઇમેલમાં તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે.*
*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન*: 07923973615
Ekam Kasoti 2024-25 ane Pratham ane dritiy Starant pariksha Time Table
પ્રથમ અને દ્વિતીય સત્ર સામાયિક કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટી નો કાર્યક્રમ વર્ષ 2024-25
👉 *કસોટી શુક્રવાર અને શનિવારે લેવામાં આવશે*
👉 *શુક્રવારે કસોટી નો સમય 11.30 થી 12.30 અને શનિવારે કસોટી નો સમય 8.00 થી 9.00 નો રહેશે.*
👉 *કસોટીની પ્રશ્ન બેંક પીડીએફ અને વર્ડ ફોર્મેટ બંનેમાં આપવામાં આવશે*
👉 *ચાલુ વર્ષથી પ્રથમ અને દ્વિતીય બંને સત્રમાં ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવશે. પરિણામ પત્રક C અને પ્રગતિ પત્રક નો નમુનો બદલાશે
મહત્વપૂર્ણ લિંક
જે શાળાના Login માંથી ડાઉનલોડ કરી શકશો.
એકમ કસોટી પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી કેવી રીતે ડાઉનલોડ કરવી તે માટે ખાસ માર્ગદર્શિકા જરૂર જુઓ.
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઓનલાઇન હાજરી માં ન્યૂ અપડેટ જૂવો
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ અને દ્વિતીય સત્ર સમય કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટી નો કાર્યક્રમ વર્ષ 2024-25
અગત્યની લીંક
છેલ્લા પાંચ વર્ષની એકમ કસોટી (સામાયિક કસોટી) /પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 3 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄ગુજરાતી (એકમ - 1, 2)
👉🏻 31-08-2024
📄પર્યાવરણ (એકમ - 1 થી 6)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄ગણિત ( એકમ- 1 થી 3)
👉🏻 21-09-2024
📄ગુજરાતી ( એકમ - 3, 4)
👉🏻05-10-2024
📄ગણિત (એકમ - 4 થી 6)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 3 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄ગુજરાતી (એકમ - 6)
👉🏻 04-01-2025
📄પર્યાવરણ (એકમ - 14 થી 16)
👉🏻 18-01-2025
📄ગણિત ( એકમ- 8 થી 10)
👉🏻 15-02-2025
📄ગુજરાતી ( એકમ - 7, 8)
👉🏻15-03-2025
📄ગણિત (એકમ - 11 થી 13)
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 4 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄 ગણિત (એકમ - 1, 2)
👉🏻 31-08-2024
📄 ગુજરાતી (એકમ - 1, 2)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄 પર્યાવરણ (એકમ- 1 થી 7)
👉🏻14-09-2024
📄 ગુજરાતી (એકમ- 3, 4)
👉🏻 21-09-2024
📄 અંગ્રેજી ( એકમ - 1 થી 3)
👉🏻28-09-2024
📄 ગણિત (એકમ - 3 થી 5)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 4 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄 ગણિત (એકમ - 8, 9)
👉🏻 04-01-2025
📄 ગુજરાતી (એકમ - 6, 7)
👉🏻 18-01-2025
📄 પર્યાવરણ ( એકમ - 14 થી 17)
👉🏻01-02-2025
📄 ગુજરાતી (એકમ - 8)
👉🏻 15-02-2025
📄 હિન્દી ( એકમ - 1 થી 5)
👉🏻01-03-2025
📄 ગણિત (એકમ - 10 થી 13)
👉🏻15-03-2025
📄 અંગ્રેજી (એકમ - 6 થી 9)
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 5 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄 પર્યાવરણ (એકમ - 1 થી 4)
👉🏻 31-08-2024
📄 ગણિત (એકમ - 1 થી 3)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄 ગુજરાતી (એકમ- 1, 2)
👉🏻14-09-2024
📄 અંગ્રેજી (એકમ- 1 થી 3)
👉🏻 21-09-2024
📄 ગણિત ( એકમ - 4, 5)
👉🏻28-09-2024
📄 ગુજરાતી (એકમ - 3, 4)
👉🏻05-10-2024
📄 હિન્દી (એકમ - 1 થી 6)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 5 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄 પર્યાવરણ (એકમ - 13, 14)
👉🏻 04-01-2025
📄 ગણિત (એકમ - 8, 9)
👉🏻 18-01-2025
📄 ગુજરાતી ( એકમ - 6, 7)
👉🏻01-02-2025
📄 અંગ્રેજી (એકમ - 6 થી 8)
👉🏻 15-02-2025
📄 ગણિત ( એકમ - 10 થી 12)
👉🏻01-03-2025
📄 ગુજરાતી (એકમ - 8, 9)
👉🏻15-03-2025
📄 હિન્દી (એકમ - 9 થી 15)
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 6 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄 ગુજરાતી (એકમ - 1 થી 3)
👉🏻 31-08-2024
📄 ગણિત (એકમ - 1 થી 3)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄 સંસ્કૃત (એકમ- 1 થી 5)
👉🏻14-09-2024
📄 સામાજિક વિજ્ઞાન (એકમ- 1, 2, 3, 9, 14)
👉🏻 21-09-2024
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી ( એકમ - 1 થી 3)
👉🏻28-09-2024
📄 હિન્દી (એકમ - 1 થી 5)
👉🏻05-10-2024
📄 અંગ્રેજી (એકમ - 1 થી 3)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 6 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄 ગુજરાતી (એકમ - 11, 12)
👉🏻 04-01-2025
📄 ગણિત (એકમ - 7, 8)
👉🏻 18-01-2025
📄 હિન્દી ( એકમ - 1 થી 3)
👉🏻01-02-2025
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી (એકમ - 6 થી 9)
👉🏻 15-02-2025
📄 સંસ્કૃત ( એકમ - 1 થી 7)
👉🏻01-03-2025
📄 સામાજિક વિજ્ઞાન (એકમ - 5, 6, 7, 11, 12, 16)
👉🏻15-03-2025
📄 અંગ્રેજી (એકમ - 1 થી 4)
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 7 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄 ગણિત (એકમ - 1)
👉🏻 31-08-2024
📄 સંસ્કૃત (એકમ - 1 થી 5)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄 સામાજિક વિજ્ઞાન (એકમ- 1, 2, 10, 15)
👉🏻14-09-2024
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી (એકમ- 1 થી 4)
👉🏻 21-09-2024
📄 હિન્દી ( એકમ - 1 થી 5)
👉🏻28-09-2024
📄 અંગ્રેજી (એકમ - 1 થી 3)
👉🏻05-10-2024
📄 ગુજરાતી (એકમ - 1 થી 9)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 7 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄 ગણિત (એકમ - 7, 8)
👉🏻 04-01-2025
📄 હિન્દી (એકમ - 1 થી 3)
👉🏻 18-01-2025
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી ( એકમ - 7 થી 9)
👉🏻01-02-2025
📄 સંસ્કૃત (એકમ - 1 થી 5)
👉🏻 15-02-2025
📄 સામાજિક વિજ્ઞાન ( એકમ - 5, 6, 7, 13, 17, 18)
👉🏻01-03-2025
📄 અંગ્રેજી (એકમ - 1 થી 4)
👉🏻15-03-2025
📄 ગુજરાતી (એકમ - 11 થી 17)
*🗒️ એકમ કસોટી ટાઈમ ટેબલ🗒️*
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 8 ( પ્રથમ સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 10-08-2024
📄 સંસ્કૃત (એકમ - 1 થી 3)
👉🏻 31-08-2024
📄 સામાજિક વિજ્ઞાન (એકમ - 1, 2, 9, 15)
👉🏻 06-09-2024 (શુક્રવાર)
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી (એકમ- 1 થી 3)
👉🏻14-09-2024
📄 હિન્દી (એકમ- 1 થી 6)
👉🏻 21-09-2024
📄 અંગ્રેજી ( એકમ - 1, 2)
👉🏻28-09-2024
📄 ગુજરાતી (એકમ - 1 થી 8)
👉🏻05-10-2024
📄 ગણિત (એકમ - 1 થી 5)
➖➖➖➖➖➖➖➖➖
☀️ ધોરણ :- 8 ( દ્વિતીય સત્ર )
➖➖➖➖➖➖➖➖➖
👉🏻 21-12-2024
📄 હિન્દી(એકમ - 1, 2)
👉🏻 04-01-2025
📄 ગુજરાતી (એકમ - 11 થી 13)
👉🏻 18-01-2025
📄 સંસ્કૃત ( એકમ - 1 થી 4)
👉🏻01-02-2025
📄 સામાજિક વિજ્ઞાન ( એકમ - 5, 6, 12, 13, 17)
👉🏻 15-02-2025
📄 અંગ્રેજી ( એકમ - 1 થી 3)
👉🏻01-03-2025
📄 વિજ્ઞાન અને ટેકનોલોજી (એકમ - 7 થી 12)
👉🏻15-03-2025
📄 ગણિત (એકમ - 7 થી 12)
**Title: Download Ekam Kasoti Time Table: Empowering Education in the Digital Age**
*Introduction*
In recent years, the landscape of education has undergone a remarkable transformation, primarily due to the integration of technology. Educational institutions, educators, and students alike have embraced the digital revolution to enhance learning experiences and streamline administrative processes. One significant advancement in this realm is the introduction of Ekam Kasoti time tables. This blog post explores the significance and benefits of these schedules and how they contribute to the empowerment of education in the digital age.
**What is Ekam Kasoti?**
Ekam Kasoti, which translates to "Unit Test" in English, is an innovative assessment approach introduced in the Indian education system. It is a periodic evaluation system that aims to gauge students' progress and understanding of the syllabus at regular intervals. These assessments are designed to be more continuous and formative rather than relying solely on a single annual or semester examination.
**Importance of Ekam Kasoti Time Table**
To ensure the successful implementation of Ekam Kasoti, a well-structured time table plays a vital role. The time table outlines the schedule of these unit tests, indicating the subjects, dates, and duration of each assessment. Its significance lies in the following aspects:
1. **Regular and Objective Evaluation**: With a pre-planned time table, teachers and students know exactly when assessments will take place, promoting a sense of preparedness and reducing last-minute cramming. Regular evaluations also provide teachers with the opportunity to address students' learning gaps promptly.
2. **Continuous Monitoring of Progress**: Ekam Kasoti time tables allow educators to track students' progress throughout the academic year. This enables a more comprehensive understanding of each student's strengths and weaknesses, helping tailor teaching strategies to suit individual needs.
3. **Reduced Examination Stress**: By dividing assessments into smaller, more manageable units, students experience reduced examination stress. This can lead to better retention of information and a deeper understanding of concepts.
4. **Parental Involvement**: With a clear time table in place, parents can actively engage in their child's education. They can monitor the progress, identify potential challenges, and support their children accordingly.
5. **Feedback and Improvement**: Regular assessments provide immediate feedback to both students and teachers. Students can identify areas that require improvement, while teachers can assess the effectiveness of their teaching methods and make necessary adjustments.
6. **Holistic Development**: The Ekam Kasoti approach emphasizes holistic development, focusing not only on academic performance but also on students' character, values, and life skills.
**Download Ekam Kasoti Time Table**
Downloading the Ekam Kasoti time table has become more convenient than ever in the digital age. Educational institutions often make these schedules available on their official websites or learning management platforms. Parents and students can also access the time table through dedicated school apps, email notifications, or SMS alerts.
In case the time table is not readily available online, students and parents can request a copy from the school's administrative office. Many schools even share the time table directly with parents through messaging platforms like WhatsApp for easy access and communication.
**Conclusion**
The advent of Ekam Kasoti and its well-structured time tables exemplifies how technology can positively impact education. By providing a comprehensive assessment approach, regular evaluations, and continuous feedback, Ekam Kasoti empowers students to take ownership of their learning journey. The introduction of digital tools and platforms for accessing the time table further streamlines the educational process, fostering a collaborative environment among teachers, students, and parents. Embracing such innovative approaches signifies a promising future for education, where technology and tradition work hand in hand to create well-rounded individuals prepared for the challenges of the modern world.
No comments:
Post a Comment