Join Whatsapp Group

Friday, March 28, 2025

કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર

કોમન પ્રવેશ પરીક્ષા (CET)  2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર

કોમન એન્ટ્રસ ટેસ્ટ CET જૂન 2024-25 થી શરૂ થતાં વર્ષ માટેની પ્રવેશ પરીક્ષા 30-3-2024 ના રોજ યોજાશે.

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.

સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. 

અગત્યની તારીખ 


જાહેરનામું બહાર પાડવાની તારીખ : 25/01/2024

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 29/01/2024 થી 09/02/2024

પરીક્ષા તારીખ : 30/03/2024


પરીક્ષા માટેની યોગ્યતાઃ-

- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

- સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્ર:


> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.

 કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ


> આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે

- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

- ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

શાળા પસંદગી:-

- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું
રહેશે. 

*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25)* 
*રજીસ્ટ્રેશન*

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.

*રજીસ્ટ્રેશન લિંક* :  https://gyan-sadhna.namoyojana.org/HTML/index.html  

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615 પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.

LATEST UPDATES

2025-26

Gujarat CET 2025: student rajistr merit link 🔗 gssyguj.in 


website 👍 https://gssyguj.in/

➡️ cet રજીસ્ટ્રેશન ડાયરેક્ટ લિંક 

➡️ CET એડમિશન સમજ આપતો વિડીયો 

 step-by-step guide to CET Std 6 admission in Gujarat:

Step 1: Check Eligibility
- Ensure your child has completed Class 5.
- Verify the eligibility criteria for CET Std 6 admission.

Step 2: Register Online
- Visit the official website: schoolattendancegujarat.in.
- Fill out the online application form with required details.
- Upload necessary documents, such as:
    - Birth certificate
    - Class 5 mark sheet
    - Caste certificate (if applicable)
Step 3: Appear for CET Exam
- The CET exam will be conducted on March 22, 2025.
- The exam will assess your child's knowledge and skills.

Step 4: Check CET Result
- The CET result will be declared after the exam.
- Check your child's result on the official website.

Step 5: Counselling and Admission
- Based on the CET result, your child will be shortlisted for counselling.
- Attend the counselling session with required documents.
- Complete the admission process as per the guidelines.

Step 6: Document Verification
- Submit verified documents, such as:
    - Original mark sheets
    - Caste certificate (if applicable)
    - Income certificate (if applicable)

Step 7: Fee Payment
- Pay the admission fee as per the guidelines.
- Ensure timely payment to secure your child's admission.

Step 8: Confirmation
- Receive confirmation of your child's admission.
- Verify the admission details, such as:
    - School name
    - Class
    - Roll number

Stay updated with the official website for any changes or notifications regarding CET Std 6 admission.


CET 2025-26 માટે રજીસ્ટ્રેશન બાબત `અગત્યનો વિડિઓ`


જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ  અને CET પરીક્ષા બાદ મળવાપાત્ર લાભના ધારાધોરણો




ReSult⤵️⤵️


Important links:-


SWIFT CHAT MA RESULT JOVA MATE LINK⤵️


નોંધ.:- ફાઇલ મોટી હોવાથી ખુલતા વાર લાગે છે⤵️


CET ધોરણ 5 રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

CET નું વિદ્યાર્થીઓ નું માર્ક વાઇસ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો 

CET સ્કોલરશીપ પરીક્ષા ધોરણ 8 રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 


આજે CET પરીક્ષા નું પરિણામ જાહેર થશે.

👉Click here to check risult

રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, PPT

1. જન્મ દાખલો
2. જાતિ પ્રમાણપત્ર વિદ્યાર્થી નો દાખલો અનિવાર્ય સંજોગો માં પિતાનો દાખલો ચાલશે. સમય મર્યાદામાં જાતિનો દાખલો પૂરો ના પડી શકે તો છેલ્લે જનરલ માં ભરી શકાશે.
3. ચોઈસ ફિલિંગ વાલી એ પસંદ કરેલ શાળા મુજબ કરેલ છે તે સહી વાળું પ્રમાણપત્ર શાળા પાસે રાખવું.
4. અન્ય જરૂરી આધાર પુરાવા.
5. CTS મા બાળકની ધોરણ વાઈજ શાળા ની હિસ્ટ્રી ચેક કરવી.

👉Click here to check risul

**સૂચના**: પરિણામોની ઑફિસિયલ વેબસાઇટ નિયમિત તપાસો અને કોઈપણ ગેરજરૂરી ફી ચૂકવવાનું ટાળો.

આ લેખ તમને સીઇટી પરિણામો સંબંધિત સંપૂર્ણ માહિતી આપશે. શુભકામનાઓ!



CET માટે ડોક્યુમેન્ટ તૈયાર કરવા બાબત પરિપત્ર👇👇








મહત્વપૂર્ણ લિંક 

CET પરીક્ષાનું પેપર 30/3/2024નુ પેપર ડાઉનલોડ  કરવા માટે અહીં ક્લિક કરો

CET પરીક્ષાનું પેપર 30/3/2024ની આન્સર કી ડાઉનલોડ  કરવા માટે અહીં ક્લિક કરો 






💥 CET-2024 પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

👉 CET- 2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની આન્સર કી

👉 CET-2023 પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

👉 CET-2023 પરીક્ષાનું A કેટેગરીના પ્રશ્નપત્રની આન્સર કી






કોમન એન્ટ્રેસ ટેસ્ટ અને જ્ઞાન સાધનાનું live  પ્રસારણ સમય પત્રક.



Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો



CET ખાસ

તા. 31/08/2024 ના રોજ થી CET ચોઈસ ફિલિંગ શરૂ થશે.04/09/2024 સુધી પૂર્ણ કરવાની છે...

આવતીકાલે સવારે 9-00 કલાકથી ચોઈસ શરૂ થશે..

 CET કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ માં મેરીટ માં આવેલા બાળકોનું રજીસ્ટ્રેશન કરેલ હતું તેમનું યોજના પસંદ ચોઈસ ફીલિંગ આવતીકાલે નવ વાગે ચાલુ થશે. 

અગત્યની લીંક 



*રજીસ્ટ્રેશન માં આવતી સમસ્યાઓની વિગત ભરવા માટેની લિંક* : https://forms.gle/yih1ZtRXpVEsUvbFA 


અગત્યની લીંક


પરિણામ


Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાનું પરિણામ જાહેર : પરિણામ જોવા અહીં ક્લિક કરો. 

સીટ નંબર અને જન્મ તારીખ વગર આખા વર્ગનું CET નું પરિણામ જુઓપરિણામ જોવા અહીં ક્લિક કરો.  





Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.




જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનાની હોલટીકીટ Swiftchat  એપ મદદથી ડાઉડલોડ કરી શકાશે. લિંક ટુક સમયમાં આવશે.


Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.

Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાની તૈયારી માટે અગત્યના વિડિયો.

તારીખ 10/2/2024 CET વિડિયો ધોરણ 5 પર્યાવરણ : અહીં ક્લીક કરો.

24-02-2024 : ગણિત : અહીં ક્લિક કરો.

02-03-2024 : હિન્દી : અહીં ક્લિક કરો.

09-03-2024 :  તાર્કિક ક્ષમતા : અહીં ક્લિક કરો.

કોમન એન્ટરન્સ ટેસ્ટ CET ની તૈયારી માટે તમામ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર



No comments:

Post a Comment

Feature post.

Swift Chat Sat Mark Entry 2024-25

  Sweeft Chet Sat Mark Entry: A Comprehensive Guide Introduction In today’s fast-paced digital world, efficient data entry and management ar...

Popular post