Join Whatsapp Group

Thursday, August 1, 2024

Nagarpalika Recruitment 2024:

 

Nagarpalika Recruitment 2024: નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો




Nagarpalika Recruitment 2024: નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.




Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઆર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી
છેલ્લી તારીખ ગોધરા02/08/2024
છેલ્લી તારીખ નડિયાદ10/08/2024
છેલ્લી તારીખ માણસા12/08/2024
છેલ્લી તારીખ મોડાસા12/08/2024
છેલ્લી તારીખ લુણાવાડા13/08/2024
છેલ્લી તારીખ મહેસાણા15/08/2024
છેલ્લી તારીખ રાજપીપલા15/08/2024
છેલ્લી તારીખ છોટાઉદેપુર17/08/2024
છેલ્લી તારીખ કરજણ20/08/2024
છેલ્લી તારીખ હિંમતનગર21/08/2024
અધિકૃત વેબસાઇટhttps://enagar.gujarat.gov.in

Nagarpalika Bharti 2024

નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી ( ઓફલાઈન ) અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://enagar.gujarat.gov.in/DIGIGOV/ વેબસાઈટ થી અરજી ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરીને આપેલ સરનામાં પર જમા કરાવવાનું રહેશે .જેઓ Nagarpalika Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે.

નગરપાલિકા ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

Nagarpalika Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ નગરપાલિકા અધિકૃત વેબસાઇટની એટલે કે https://enagar.gujarat.gov.in ઓપન કરો
  • તમારી એપ્લિકેશન અને જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર એડી / સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર અંતિમ તારીખ સુધી માં મોકલવાની રહેશે.

Nagarpalika Recruitment 2024 મહત્વની તારીખો

ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ ગોધરાઓગસ્ટ 02, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ નડિયાદઓગસ્ટ 10, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ માણસાઓગસ્ટ 12, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ મોડાસાઓગસ્ટ 12, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ લુણાવાડાઓગસ્ટ 13, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ મહેસાણાઓગસ્ટ 15, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ રાજપીપલાઓગસ્ટ 15, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છોટાઉદેપુરઓગસ્ટ 17, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ કરજણઓગસ્ટ 20, 2024
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ હિંમતનગરઓગસ્ટ 21, 2024


નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ નગરપાલિકા મુજબ અલગ અલગ છે જે ઉપર પોસ્ટ માં આપેલ છે


No comments:

Post a Comment

Feature post.

Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals

  Gujarati Calendar Panchang 2025 with all the Hindu Festivals : Full Gujarati Calendar Panchang of the year 2024 with all the Hindu festiva...

Popular post