Supreme Court of India Recruitment 2024: શું મિત્રો તમે સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ નોકરી મેળવા માટેની એક શ્રેષ્ઠ તક છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court of India) એ 80 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | Supreme Court of India Recruitment 2024
ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સુવર્ણ તકની જાહેરાત કરી છે, કારણ કે તેઓએ જુનિયર કોર્ટ એટેન્ડન્ટ્સની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ, જે 12 સપ્ટેમ્બર 2024 છે ત્યાં સુધી અરજી કરી શકશે. આ ભરતી ડ્રાઇવ લાયક ઉમેદવારોને પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવાની તક આપે છે. પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયાઓ સહિત વધુ વિગતો માટે, ઉમેદવારોએ અધિકૃત સુપ્રીમ કોર્ટની વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ.
આ નોકરીની જાહેરાત કરનાર સંસ્થા નું નામ | સુપ્રીમ કોર્ટ(Supreme Court Of India jobs 2024) |
આ ભરતીમાં પોસ્ટ નામ | જુનિયર કોર્ટ અટેન્ડેન્ટ |
કુલ ખાલી જગ્યા | 80+ |
અરજી પ્રક્રીયા શું છે | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.sci.gov.in/ |
શૈક્ષણિક લાયકાત | સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024
અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ કરેલું હોય તો એ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે. સાથે સાથે તેને એક વર્ષનો કૂકિંગ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.અરજી કરનાર ઉમેદવારે જમવાનું બનાવતા આવડવું જરૂરી છે.
વય મર્યાદા | upreme Court of India Recruitment 2024
આ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 ઓગષ્ટ 2024 આધારે થશે. અનામત કેટેગરી જેમકે (ST,એસસી) ના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ ભરતીમાં અરજીની ફી કેટલી છે?
કેટેગરી | અરજી ફી |
એસસી, એસટી ,મહિલા અને દિવ્યાંગ ઉમેદવારે | 200 રૂપિયા |
જનરલ અને અન્ય ઉમેદવારે | 400 રૂપિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | કેવી રીતે અરજી કરવી ?
- સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cdn3.digialm.com/ પર જવાનું રહેશે
- પછી ત્યા આપેલ Apply Online 2024 પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારે ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યાર પછી તમારે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
- તેની અરજીની પ્રિન્ટ કાઢીને રાખો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment