Join Whatsapp Group

Tuesday, August 13, 2024

Valsad Nagarpalika Bharti 2024,

 Valsad Nagarpalika Bharti 2024, વલસાડ નગરપાલિકા માં આવી ભરતી: તાજેતરમાં વલસાડ માં રહેતા યુવાઓ માટે આવી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. આ વલસાડ ની ભરતી માટે યુવાઓ પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી રહ્યા છે.

Valsad Nagarpalika Bharti 2024

Valsad Nagarpalika Bharti 2024, વલસાડ નગરપાલિકા માં આવી ભરતી: વલસાડ અને નજીના શહેરોમાં રહેતા ઉમેદવારો માટે આવી સારા પગારધોરણ વાળી નોકરી મેળવવાની ગોલ્ડન તક, હાલમાં વલસાડ રહેતા અરજદારો માટે વલસાડ નગરપાલિકા માં આવી વિવિધ જગ્યાઓ માટેની ભરતી. આ વલસાડ નગરપાલિકા દ્વારા યુવાઓ પાસેથી અરજીઓ મંગાવી રહ્યા છે.

વલસાડ નગરપાલિકા ભરતી 2024 મહત્વની વિગતો

Valsad Nagarpalika Bharti 2024 - વલસાડ નગરપાલિકા ભરતી માટે પોસ્ટનું નામ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, અરજી ફી, પગાર ધોરણ, નોકરીની પ્રકાર, મહત્વની તારીખ, નોટિફિકેશન, અરજી કરવાની રીત સહિતની તમામ વિગતો મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચવું.

  • સંસ્થાનું નામ : વલસાડ નગરપાલિકા
  • પોસ્ટનું નામ : ફાયરમેન અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર
  • કુલ જગ્યાઓ : 04
  • નોકરીની સ્થળ : વલસાડ / ગુજરાત
  • અંતિમ તારીખ : 30 દિવસના અંદર
  • સત્તાવાર વેબસાઈટ : https://www.valsadmunicipality.com/

વલસાડ નગરપાલિકા ભરતી 2024 પોસ્ટની વિગત

વલસાડ નગરપાલિકા માં ફાયરમેં અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર પોસ્ટ માટે ભરતી માટે રાજ્ય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ચીવાલય ગાંધીનગર ના ઠરાવ મુજબ આ ભરતીની મંજુર થયેલ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
  • વિભાગીય ફાયર ઓફિસર વર્ગ 2
  • ડ્રાઈવર કમ પંપ ઓપરેટર વર્ગ ૩
વિભાગીય ફાયર ઓફિસર માટે લાયકાત

- માન્ય યુનીવર્સીટી દ્વારા ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ.

- CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

હેવી મોટર વ્હીકલ નું વેલીડ લાઇસન્સ

- 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

- ઉંમર : 45 વર્ષ થી વધુ હોવું જોઈએ નહી.

ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે લાયકાત

- સીધી ભરતીથી પસંદગી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

- ITI માંથી ફાયરમેન અથવા ફાયર ટેકનોલોજી કોર્સ કરેલ હોવો જોઈએ અને  GCVT/NCVT પાસ કરેલ હોવું જોઈએ. 

- હેવી મોટર વ્હીકલ લાયસન્સ હોવું જરૂરી.

- સ્વીમીંગનો અનુભવ હોવો જરૂરી.

- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહી.

વલસાડ નગરપાલિકા ભરતી 2024 નોટિફિકેશન

વલસાડ નગરપાલિકા માં આવી ભરતી માટે પોસ્ટ વિગત, જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, નોકરીની પ્રકાર, અરજી ફી, અરજી પ્રક્રિયા સહીત અન્ય વિગત મેળવવો સત્તાવાર નોટિફિકેશન વાંચવીને.


અરજી કરવાની રીત ?

વલસાડ નગરપાલિકા માં આવેલ ભરતીની જગ્યાઓ માટે અરજી કરવા માટે વેબસાઈટ https://www.valsadmunicipality.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.

No comments:

Post a Comment

Feature post.

Step by step information on how to submit caste sample online.

  You are looking for documents required for Bakshi Panch certificate caste pattern also known as Bakshi panch pattern this certificate is r...

Popular post