Join Whatsapp Group

Wednesday, October 2, 2024

શિક્ષણ સહાયક ભરતી 2024:

 

શિક્ષણ સહાયક ભરતી 2024: બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024



 


શિક્ષણ સહાયક ભરતી 2024: જાહેરાત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.  Shikshan Sahayak Recruitment 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

શિક્ષણ સહાયક ભરતી 2024

સંસ્થાગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ
જાહેરાત ક્રમાંક૦૫/૨૦૨૪
કુલ જગ્યાઓ2484
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ21 ઓક્ટોબર 2024
સત્તાવાર વેબસાઇટhttps://www.gserc.in

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી 2024

ગુજરાત સરકાર, શિક્ષલ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે વિસ્તરીય TAT (HS)- ૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, ખ્રિસ્તરીય TATIHS)- ૨૦૨૩ પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજથી તા. ૨૧/૧૦/૨૦૨૪ ના ૧૧:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી શકશે

લેટેસ્ટ અપડેટ્સ








PM Shree શાળામાં કોમ્પ્યુટર શિક્ષક ( computer resource person ) ની ભરતી કરવા બાબત પરિપત્ર




સરકારી અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી માટેની જગ્યાનું લિસ્ટ જુઓ⤵️





સરકારી માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ભરતી










*🌏કેબિનેટ બેઠક લાઈવ જુઓ⤵️*

https://www.youtube.com/live/SUgil6qcQ10?si=TnalG7YPeBLG2LBu

2005 પહેલાંના કર્મીઓને જૂની પેન્શનનો લાભ મળશે ન્યુઝ વાંચવા અહીં ક્લિક કરો












માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.gserc.in
  • લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે.
  • અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફ્રી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્હર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ડર્મ કરવાની રહેશે.
  • નિયત સમયમર્યાદામાં ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

 Shikshan Sahayak Bharti 2024 મહત્વની તારીખો

 Shikshan Sahayak Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખઓક્ટોબર 10, 2024
અરજીની છેલ્લી તારીખઓક્ટોબર 21, 2024

મહત્વપૂર્ણ લિંક :

શિક્ષણ સહાયક નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

PRATHMIK SHALA 2024 JAHER RAJA ANE MARAJIYAT RAJA LIST, GOVERNMENT OF GUJARAT AND LIST OF BANK HOLIDAY

 PRATHMIK SHALA 2024 JAHER RAJA ANE MARAJIYAT RAJA LIST, GOVERNMENT OF GUJARAT AND LIST OF BANK HOLIDAY 2025 JAHER RAJA ANE MARAJIYAT RAJA L...

Popular post