Join Whatsapp Group

Monday, December 23, 2024

Weather Forecast

 Weather Forecast

Weather Forecast: Strange colors are being seen in the winter season across the country. Somewhere a sea storm has knocked, while somewhere it is raining heavily. Somewhere there is a threat of snowfall, while somewhere a cold wave has frozen the bodies. Some states are troubled by dense fog, while somewhere the sunshine is giving relief to the people.

Weather Forecast

December should be freezing cold. But it is not. The Indian Meteorological Department (IMD) has predicted that the weather will remain like this till December 22. Also know how the weather will be in the country for 5 days. Somewhere cold wave, somewhere fog..Somewhere strong winds are predicted, while somewhere rain is predicted.

Rain forecast in these states
According to the Meteorological Department, a low pressure area has formed in the central parts of the South Bay of Bengal on December 16. It is likely to become more active and heavy rain will occur at different places on December 17-18 in the next 2 days. There is a possibility of heavy rain at different places in the coastal areas of Andhra Pradesh and Rayalaseema from today to December 19. There is a possibility of light to moderate rain with gusty winds and lightning at different places in Kerala, Tamil Nadu, Puducherry, Andhra Pradesh and Rayalaseema on December 17-20. Winds may blow at a speed of 45 to 55 kilometers per hour. Therefore, the Meteorological Department has advised fishermen not to go to sea.

How will the weather be in other states? According to the Meteorological Department, cold wave to severe cold wave may be seen in different parts of western Madhya Pradesh. Cold wave may be seen in Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, East Rajasthan, Punjab, Haryana, Chandigarh, Uttar Pradesh, Chhattisgarh, Madhya Pradesh, Telangana, West Rajasthan, East Madhya Pradesh, West Madhya Pradesh.

Cold days are likely in different parts of Madhya Pradesh. Dense fog may be seen in Punjab, Haryana, Chandigarh, Uttar Pradesh, Odisha, West Bengal, Sikkim, Bihar, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram, Tripura in the morning and evening. Ground frost is likely to be present in different parts of East Rajasthan and Madhya Pradesh.

Current situation in the hilly areas: According to media reports, there has been snowfall in the hilly areas of Uttarakhand. Kedarnath Dham has been experiencing snowfall for the last 8 days and about a foot of snow has fallen. The Nandi statue built in front of the temple is also covered with a sheet of snow. There is 2 inches of snow on the 16-kilometer road from Gaurikund to Kedarnath Dham. There is a possibility of heavy snowfall after December 22.

Weather forecast in Gujarat
The Gujarat State Meteorological Department, while forecasting the next 5 days, said on Monday that cold is currently being experienced due to the north-east to east winds. The temperature may increase or decrease by 1-2 degrees in the next five days. Despite the increase in temperature, the wind remains cold.

Ambalal’s forecast
Well-known forecaster Ambalal Patel has said in his latest forecast that clouds may appear from December 16 to 22. There may be cloudy weather in some parts of South Gujarat. The cold will decrease in the state from December 17. Temperatures may increase in the state. Cold will persist in the morning. The temperature will be below 10 degrees in parts of North Gujarat – Panchmahal. Temperatures will be 15 degrees in Central Gujarat. Temperatures may remain 18 degrees in South Gujarat. A system may form in the Bay of Bengal on December 26, causing cold spells from 26 to January 4. Cold may increase after January 4. Cold will increase due to western disturbance around Uttarayan. Cold spells may occur in some areas. January may remain cold.

Weather Forecast: દેશભરમાં શિયાળાની મૌસમમાં અજીબોગજીબ રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક દરિયાઈ તોફાને દસ્તકે આપી છે તો ક્યાક ભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક બરફવર્ષાના એંધાણ છે તો ક્યાંક શીતલહેરે ગાત્રો થીજવી નાખ્યા છે. ગાઢ ધુમ્મસથી કેટલાક રાજ્યો હેરાન પરેશાન છે તો ક્યાંક તડકો લોકોને રાહત આપી રહ્યો છે. –ADVERTISEMENT–

ડિસેમ્બર મહિનામાં આમ તો ગાત્રો થીજવતી ઠંડી પડવી જોઈએ. પરંતુ એવી છે નહીં. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 22 ડિસેમ્બર સુધી હવામાન આ રીતનું રહે તેવી આગાહી કરી છે. 5 દિવસ સુધી દેશમાં હવામાન કેવું રહેશે તે પણ જાણી લો. ક્યાંક કોલ્ડ વેવ તો ક્યાંક  ધૂમ્મસ..કયાંક ભારે પવન ફૂંકાશે તો ક્યાંક વરસાદ પડવાની આગાહી છે. 

આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં 16 ડિસેમ્બરના રોજ એક લો પ્રેશર એરિયા બન્યો છે. તેના વધુ એક્ટિવ થવાના અને આગામી 2 દિવસમાં 17-18 ડિસેમ્બરના રોજ અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને રાયલસીમામાં આજથી 19 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 17-20 ડિસેમ્બરના રોજ કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં અલગ અલગ સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફૂંકાવવાની અને વીજળી ચમકવાની શક્યતા છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આથી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. –ADVERTISEMENT–

અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પશ્ચિમી મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવથી લઈને ગંભીર કોલ્ડ વેવ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા, પશ્ચિમી રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં શીતલહેર જોવા મળી શકે છે. 

મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ ડે રહેવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સવાર સાંજ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે. 

પહાડી વિસ્તારના હાલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. કેદારનાથ ધામમાં છેલ્લા 8 દિવસથી બરફવર્ષા ચાલુ છે અને લગભગ એક ફૂટ જેટલો બરફ પડી ચૂક્યો છે. મંદિરની સામે બનેલી નંદીની પ્રતિમા પણ બરફની ચાદરથી ઢંકાયેલી છે. ગૌરીકુંડથી લઈને કેદારનાથ ધામ સુધી 16 કિલોમીટરના રસ્તામાં 2 ઈંચ સુધી બરફ જામેલો છે. 22 ડિસેમ્બર બાદ જબરદસ્ત બરફવર્ષા થવાની શક્યતા છે. 

ગુજરાતમાં હવામાનની આગાહી
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરતા સોમવારે  કહ્યું હતું કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો કે ઘટાડો રહી શકે છે. તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થાય છે. 

અંબાલાલની આગાહી
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે કે 16 થી 22 ડિસેમ્બર વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગો માં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બર થી રાજ્ય માં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાન માં વધારો થઈ શકે છે. સવાર ના સમયે ઠંડી યથાવત રહેશે. ઉત્તર ગુજરાત – પંચમહાલ ના ભાગો માં 10 ડિગ્રી થી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15  ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે. 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. 

No comments:

Post a Comment

Feature post.

Weather Forecast

  Weather Forecast Weather Forecast: Strange colors are being seen in the winter season across the country. Somewhere a sea storm has knocke...

Popular post