Join Whatsapp Group

Sunday, January 5, 2025

Step by step information on how to submit caste sample online.

 You are looking for documents required for Bakshi Panch certificate caste pattern also known as Bakshi panch pattern this certificate is required for studying students caste pattern fill online form at home and how to apply to get caste certificate form and caste pattern documents required for online pattern The complete list and all the necessary information is provided to you by this article now you can order caste sample online at home without needing to rush to the office..

detail.An example of caste.
Execution.Gujarat State Govt.
Department Name.Department of Social Justice and Empowerment.
Type of article.No certificate for availing government scheme.
application.Online as well as offline application has to be done to get caste pattern.

Caste certificate is most useful for availing various government schemes Caste certificate is provided by the government category wise Many government schemes require caste certificate so it is very important to have this certificate All information about caste certificate is available from here Hope it will be and if you like this information then don’t forget to share it with all your friends.

2025 ના વર્ષની નવી બીપીએલ [BPL]યાદી જાહેર થયેલ છે. ચેક કરો તમારું નામ આ યાદીમાં છે કે નહીં ? યાદી ચેક કરવા માટે અહીં ક્લિક કરો


Necessary evidence for caste instance.

Proof of residence for caste instance.

Ration card of the applicant.

True copy of Light Bill or Verabill of the applicant.

Identity proof (any one) to specify caste.

Copy of applicant’s Aadhaar card.

Copy of election card of the applicant.

Copy of driving license of the applicant.

Evidence related to caste to exemplify caste.

Applicant’s Leaving Certificate.

Divorce certificate of applicant’s paternal uncle Foi is mandatory.

True copy of Bakshipanch pattern if any.


Evidence required for service of instance of caste.

Affidavit regarding caste.

Documentary evidence of permanent residence in the State of Gujarat prior to date 1 4 1978 by the applicant who is not originally a resident of the State of Gujarat..

Caste Modeling Process Step by Step.

You have to follow the following steps to download caste pattern online at home through your smartphone.

To apply online, first open the official website of Digital Gujarat Portal in your computer or mobile.

OFFICIAL WEBSITE : http://www.digitalgujarat.gov.in/

Click on the menu in this website and the menu bar will open.

Click on Services option in that menu bar.

Click on the Citizen Services option in the All Specials menubar and a new page will open.

Click on SEBC Certificate for example of SEBC Caste.

A new page will open in which Apply Online is written below, click on it.

After applying online, the login page of the registered user will open.

If you have already registered on Digital Gujarat portal then login with login id and password.

If you have not registered then click for new registration for new registration.

After applying online, a new page will open, enter the Aadhaar number in the box below, then click on Continue to Service..

Note :- Caste Example A fee of ₹20 has to be paid for caste certificate online form.

Submitting After filling the required details in the online form it is mandatory to fill all the fields marked “*” on the form.

Offline Application Process for Caste Exemplary.

Caste pattern or caste certificate to be issued offline, you have to get the caste pattern form from Mamlatdar Shri’s office, Taluka Development Officer’s office or District Social Welfare Officer’s office, fill the required information and submit it, so caste pattern can be obtained..

A special note :- is that the applicant has to go in person with a copy of the photograph.

ગુજરાતી માહિતી વાંચો👇👇👇


જાતિ નો દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી

તમે બક્ષીપંચ પ્રમાણપત્ર માટે જરૂરી ડોક્યુમેન્ટ શોધી રહ્યા છો?જાતિનો દાખલો બક્ષીપંચ દાખલો તરીકે પણ ઓળખાય છે આ પ્રમાણપત્રની જરૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડે છે. જાતિનો દાખલો ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરો અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા કેવી રીતે અરજી કરવી? ઓનલાઈન દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની સંપૂર્ણ યાદી તેમજ જરૂરી તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવી છે. હવે તમને ઘરે બેઠા ઓનલાઈન જ જાતિનો દાખલો મંગાવી શકો છો તે માટે તમારે ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

જાતિ નો દાખલો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌથી ઉપયોગી થતો હોય છે જાતિનો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે ઘણી સરકારી યોજનાઓનો લાભ જાતિનો દાખલો હોવો જરૂરી છે તેથી આ દાખલો તમારી પાસે હોવો ખૂબ જરૂરી છે જાતિનો દાખલો કઢાવવા માટેની તમામ માહિતી તમને અહીંથી મળી રહેશે તેવી આશા રાખીએ છીએ અને આ માહિતી તમને સારી લાગે તો આગળ તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.

જાતિ નો દાખલો કઢાવવા માટેના જરૂરી પુરાવા

જાતિનો દાખલો કઢાવવા માટે રહેઠાણનો પુરાવો

  • √અરજદારનો રેશનકાર્ડ
  • √અરજદારનો લાઈટ બિલ અથવા વેરાબીલની ખરી નકલ

જાતિ નો દાખલો કઢાવવા માટે ઓળખનો પુરાવો (કોઈ એક)

  • √અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • √અરજદારના ચૂંટણી કાર્ડ ની નકલ
  • √અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ ની નકલ

જાતિ નો દાખલો કઢાવવા માટે જાતિને લગતા પુરાવા

  • √અરજદારનો સાડા છોડ્યાનું પ્રમાણપત્ર
  • √અરજદાર ના પિતા કાકા ફોઈનું સાડાછોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત.
  • √બક્ષીપંચના દાખલાની ખરી નકલ [જો હોય તો]

જાતિનો દાખલા ની સેવા માટે જરૂરી પુરાવા

  • √જ્ઞાતિ અંગેનું સોગંદનામુ.
  • √મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તારીખ 1.4.1978 પહેલાની કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ.

જાતિનો દાખલો કઢાવવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

ઘરે બેઠા તમારા સ્માર્ટફોન દ્વારા જાતિ નો દાખલો ઓનલાઈન કઢાવવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે

  • ઓનલાઇન અપલાય માટે સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટને તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં ઓપન કરો

ઓફિશિયલ વેબસાઈટ : http://www.digitalgujarat.gov.in/

  • આ વેબસાઈટમાં મેનુ ઉપર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે
  • તે મેનુ બારમા સર્વિસીસ ઓપ્શન ઉપર ક્લિક કરો
  • સર્વ વિશેષ મેનુબારમાં સીટીઝન સર્વિસીસ ઓપ્સન ઉપર ક્લિક કરો એટલે એક નવું પેજ ઓપન થશે
  • એસઈબીસી જાતિ નો દાખલો માટે એસીબીસી સર્ટિફિકેટ ઉપર ક્લિક કરો
  • નવું પેજ ઓપન થશે તેમાં નીચે અપ્લાય ઓનલાઇન લખેલ હશે જેના ઉપર ક્લિક કરો
  • અપ્લાય ઓનલાઇન કર્યા બાદ રજીસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈડ ખુલશે
  • જો તમે પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન થાઓ.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો ન્યુ રજીસ્ટ્રેશન માટે ક્લિક ફોર ન્યુ રજીસ્ટ્રેશન કરો..
  • અપ્લાય ઓનલાઇન કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે બોક્સમાં ખરું કરી આધાર નંબર ભરો ત્યારબાદ કંટીન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરો

નોંધ જાતિનો દાખલો જાતિ પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ માટે ₹20 ની ફી ભરવી પડે છે

ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગતો ભર્યા બાદ સબમીટ કરવું ફોર્મ પર “*” ચિહ્નન થયેલ બધા ક્ષેત્રો ભરવા ફરજિયાત છે

જાતિ નો દાખલો કઢાવવા માટે ઓફલાઈન અરજી પ્રોસેસ

જાતિ નો દાખલો કે જાતિ પ્રમાણપત્ર ઓફલાઈન કઢાવવા માટે તમારે મામલતદાર શ્રી ની કચેરીએ તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી માંથી જાતિના દાખલાનો ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરી ત્યાં સબમિટ કરો એટલે જાતિનો દાખલો મેળવી શકાય છે

ખાસ નોંધ ફોટો સાથે દાખલો આપવાનો હોય અરજદારે રૂબરૂ જવું

No comments:

Post a Comment

Feature post.

Step by step information on how to submit caste sample online.

  You are looking for documents required for Bakshi Panch certificate caste pattern also known as Bakshi panch pattern this certificate is r...

Popular post